________________
શ્રી પ્રનેત્તર મેાહનમાળા-ભાગ ૪ થી,
૨૨૭
ને વિષે, મનુષ્યને વિષે, દેવને વિષે હુંવે, ૮ એ એક ભાંગે ચતુષ્ક સચેગી હુવે. (ઈત્યાદિક અધિકાર છે. )
ઉપરના ન્યાયથી વ્યવહાર અને અવ્યવહાર રાશી સાબીત થાય છે, તે વિચાર કરવાથી જણાશે.
અહિંયાં સર્વ જીવની ઉત્પત્તિ વનસ્પતિમાં કહી તે અવ્યવહારાશીના નિંગા આશ્રી કહી, પ્રથમ જીવે ગ્રહવા અને ભાગવવા સંબ ંધીના પ્રશ્નમાં ભગવતે ખુલ્લું કહ્યુ` છે કે સનેત્ર તાણં તિવિ નોમિકોના એ પહેલે ભાંગે સર્વ જીવને તિયાનિને વિષેજ કહેલ છે. અને બાકી– ના સાત ભાંગામાં પણ પ્રથમ પદે તિર્યંચ ચેાનિનેજ લાવેલ છે તે ઉપરથી એમ જણાય છે કે—અવ્યવહાર અને વ્યવહાર રાશીના તિચ ચેનિને એટલે નિગેાદને પ્રથમ પદે ગણી બાકીના ત્રણે ગતિના જીવ વ્યવહાર રાશીનાજ જોડયા છે. એમ બને રાશીના માનવાવાળાના આપેલા દાખલે થયા.
૨. દાખલા ૨ જો—ભગવતીજી શતક ૧ લે ઉદ્દેશે ૨ જે દરેક ગતિના જીવને સંસારમાં રહેવાના સચીડણ કાળ કહ્યો છે. તેમાં ત્રણ પ્રકારના કાળ કહ્યા છે. શૂન્યકાળ ૧. અશૂન્યકાળ ૨. અને મિશ્રકાળ ૩. તેમાં નારકી, દેવતા અને મનુષ્યમાં એ ત્રણે ગતિમાં ત્રણ ત્રણ કાળ કહ્યા, પર’તુ વનસ્પતિમાં ભેજ કાળ કહ્યા છે અશૂન્ય કાળ ૧. અને મિશ્રકાળ ૨. શૂન્યકાળ નહિ કહેવાનું કારણ કે નિગેાદ કદા કાળે શૂન્ય થાય તેમ નથી માટે શૂન્ય નિગોદમાં કહ્યો નથી.
પ્રશ્ન ૧૭-—ઉપર કહેલા ત્રણ કાળનુ સ્વરૂપ શી રીતે છે? તે જણાવશે ? ઉત્તર---સાંભળે –સ`ચીડણા તે તેજ ભવમાં રહેવુ તે.
૧. શૂન્યકાળ જ્યારે કહ્યા સમયના એટલે પૂછ્યા સમયના જીવ (જે ગતિની પૃચ્છા હાય તે ગતિના જીવ ) સર્વે ચવીને ગત્યંતરને પામ્યા. એકે બાકી રહ્યો નથી. તે શૂન્યકાળ. શિન્હેવદિ મન્વંદ વટ્ટમાળેદિ મુોય. એટલે વત માન પૂછ્યા સમયના સ નિલેષ થઈ જાય તેને શૂન્યકાળ કહીએ.
૨. અશૂન્યકાળ તે વર્તમાનકાળે પૂછયા સમયના (જે ગતિમાં જે જીવ વતે છે) તેમાંથી એકે ચબ્યા નથી તેમજ એકે નવા આવ્યા પણ નથી, જેટલા છે તેટલાજ રહે તે અશૂન્યકાળ કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org