________________
શ્રી પ્રનેત્તર મહનમાળા—ભાગ ૪ થે.
૨૨૫
ઉત્તર———એ રાશી માનવાવાળાનુ' એમ કહેવુ' છે કે—એ એલ વ્યવહાર રાશીના નિગેાદ આશ્રી કહ્યો છે. અવ્યવહાર રાશીના નિગેાદ માટે, કાયસ્થિતિના ખેલ છેજ નહિ.
પ્રશ્ન ૧૪ —શિષ્ય—અવ્યવહાર રાશી માનવાવાળા જ્યારે એમ કહે છે કે હજી અવ્યવહારમાંથી જીવ વ્યવહારમાં આવ્યાજ નથી, એટલે નિગેાદ સિવાય ખીન્નુ ઘર ભાળ્યુંજ નથી, અર્થાત્ સૂક્ષ્મ નિગેાદમાંથી બાદર નિગોદમાં પણ આવ્યા નથી તે। પછી બીજી ગતિને માટે કહેવુ શું ? એક તરફથી આમ સાંભળીએ છીએ ત્યારે બીજી તરફથી એમ પણ સાંભળવામાં આવે છે કે દરેક જીવ દરેક ઠેકાણે અન’તી વાર ઉત્પન્ન થઇ આવ્યા તેના માટે કહે છે કે-ન સા બાફ ન મા ગાળી, ન તે ટાળ ન તું જીત્યું ન जाया न मुआ तत्थ, सव्वेजीवा अनंतसो |
એવી કોઇ જાતિ નથી, એવી કોઇ ચેાનિ નથી, એવું કેઇ સ્થાનક નથી, એવું' કેઇ કુળ નથી, કે જેને વિષે કેઈ જીવ જન્મ્યા નથી કે ત્યાં મુ નથી. સંજીવ સ ઠેકાણે અનતી વાર ઉત્પન્ન થઈ આવ્યા છે. અર્થાત્ સ જીવ અનંતે વાર જન્મ્યા નથી કે મુઆ નથી એવી કોઈ જાતિ, યાનિ. સ્થાનક કે કુળ રહ્યુ નથી. આ બન્ને પક્ષમાં કયે પક્ષ બળવાન છે તે જાણવુ જોઇએ ?
ઉત્તર-ઉપર આપેલા બન્ને પક્ષના અભિપ્રાય ગ્રંથના આધારે છે, એટલે બન્ને રાશીને માનવાવાળા અને નહિ માનવાવાળાનું ઉપરનું લખાણુ ગ્રંથના આધારથી છે. આ ઉપરથી એમ જણાય છે કે-બન્ને પક્ષની માન્યતાવાળા આચાયેલું. પૂર્વ' હેાવા જોઇએ. અને તેએ પોતપાતાની શ્રદ્ધાને મજબૂત કરવા પેાતાને લગતા અભિપ્રાય જણાવી ગયા હોય એમ
જણાય છે.
પ્રશ્ન ૧૫——શિષ્ય—આ વિષે સૂત્રમાંથી
કાંઈ ખુલા મળી આવે
ઉત્તર-સૂત્રમાં આ વિષે ખુલાસા તે ઘણા છે, પણ દરેક પક્ષવાળા પાપેાતાના પક્ષ તરફ ખેંચી જાય એના નિ ય કેવી રીતે થઇ શકે ?
તેમ છૅ ?
પ્રશ્ન ૧૬——શિષ્ય-સૂત્રમાં શુ કહ્યું છે તે જો જાણવામાં આવે તે તે ઉપરથી બીજાઓને વિચાર કરવાને વખત મળે, માટે સૂત્રકારના અભિપ્રાય પણ જાણ્યા જોઇએ.
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org