________________
૨૨૪
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૪ છે.
પ્રશ્ન ૧૧–શિષ્ય-અહિંયાં એક સવાલ ઉભા થાય છે કે આગમસારમાં કહ્યા પ્રમાણે જે દશ જીવ મેક્ષ જાય તે દશ જીવ અવ્યવહાર રાશીમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવે. કેઈ વખત ભવ્ય જીવ એછા નીકળે તે તે ઠેકાણે એક બે અભવ્ય નીકળે પણ વ્યવહાર રાશીમાં જીવ વધે ઘટે નહીં એમ કહ્યું પણ તેમાં વાંકે આવે છે કે અભવ્ય જીવથી પડવાઈ સમદ્રષ્ટિ અનંત ગુણ છે. તે વ્યવહારમાં અભવી આવતા જાય તે અનંતકાળે પણ પણવાઈ સમદ્રષ્ટિથી અભવીને બેલ વધી જાય માટે તે વાત કેમ બને ?
ઉત્તર–આ સંબંધી કેઈ આચાર્ય તર્ક કરેલે તે વાંચવામાં આવ્યા છે અને તેણે ઉપરને બેલ વિરૂદ્ધ ગણને એમ જણાવ્યું છે કેજેટલા ભવ્ય જીવ મેક્ષ જાય તેટલાજ ભવ્ય જીવ અવ્યવહારમાંથી વ્યવહાર રાશીમાં આવે એટલે એકે બેલને વધે આવે નહિ.
આ ઉપરથી એમ પણ કેટલાકનું માનવું છે કે-અઠ્ઠાણું બેલને અલ્પ બહત્વ જે છે તે વ્યવહાર રાશને જ છે.
પ્રશ્ન ૧૨–વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશીનું સ્વરૂપ શું ? અને કેવી રીતે જાણી શકીએ ?
ઉત્તર–વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશી માનવાવાળાનું એમ કહેવું છે કે-જેમ તળાવ હોય, તેમાં પહેલું તળાવ અખૂટ કેઈ કાળે ખૂટે નહિ એવું, બીજું એથી નાનું અને ત્રીજું એથી નાનું, આ ત્રણે તળાવ અનાદિ માનવા તે ન્યાયે પેલા તળાવરૂપ અવ્યવહાર રાશીનાં જીવન બીજા તળાવરૂપ વ્યવહાર રાશીના જીવ ૨ ત્રીજા તળાવરૂપ સિદ્ધને જીવં૩ આ ત્રણે બોલ અનાદિ અનંત છે. અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે અને વ્યવહારમાંથી મિક્ષ જાય. જેટલા જીવ મોક્ષ જાય તેટલા ભવ્ય જીવ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે એટલે વ્યવહાર રાશીમાં ઓછા થાય નહિ, પણ જેટલા જીવ મેક્ષ જાય તેટલા અવ્યવહારમાં ઓછા થાય. આમ કેટલાકનું માનવું છે.
પ્રશ્ન ૧૩–નિગોદ નિગેટ પણે રહે તે ઉત્કૃષ્ટ અઢી પુદ્ગલ પરાવર્તન (એટલે કાળ) રહે, એમ પન્નવણાજીમાં કહ્યું છે. તે અઢી પુદ્ગલે નિગેદપણું અવશ્ય છાંડવું જ જોઈએ એટલે નિગેદમાં રહેલા જીવને અઢી પગલે અવશ્ય ગતિ બદલવી જોઈએ તે અવ્યવહાર રાશી અહિંયાં લાગુ કેવી રીતે થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org