________________
શ્રી પ્રકાર ના માળા–ભાગ ૪ થે.
૨૨૧
ઉપરની વાતને સાબીત કરી આપે એવા પ્રત્યક્ષ બે પુરાવા નીચે ટાંકીએ છીએ, સાંભળ–અસલની જુની ગુજરાતી છઠ્ઠી અગર સાતમી ચોપડીમાં એક પાઠ વાચવામાં આવ્યું છે કે સૂરજમુખી નામના જીવડા થાય છે તે એવા તે બારીક હોય છે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતાં એક સુઈના નાકામાં દશ હજાર જીવ સમાય એવા ઝીણું બારીક જીવે સૂરજમુખી ના હોય છે, એમ તે લેકેએ નિર્ણય કરેલ છે.
તેમજ એક પાણીના બિંદુમાં હાલતા ચાલતા ક૬૪૫૦ જીવ સૂમ દર્શક યંત્ર વડે જોયાનું એક ચિત્ર પાલણપુર તરફથી બહાર પડ્યું છે તેમાં આ પ્રમાણે લખ્યું છે કે –
એક બુંદ પાણીકી તસ્બીર, સિદ્ધ પદાર્થ વિજ્ઞાન નામક કિતાબ જે અલાહાબાદ ગબ્ધનેટ પ્રેમેં છપી હૈ, જિસમેં કેપ્ટન સ્કોર્સબિ સાહબને ખુદ દબનસે ૩૬૪૫૦ જીવ ત્રસ (હીલતે ફિરતે) દેખે પ્રસિદ્ધ કર્તા—-પાલણપૂર નિવાસી મહી તુલસીભાઈ ખુમચંદ-શ્રી કૃષ્ણ લિથે પ્રેસ મુંબઈ.
આ પ્રમાણે ચિત્ર સાથે લખાણ કર્યું છે. તે વિચારે કે-અનંત જ્ઞાની કેવલી મહારાજે એક સુઈના અગ્ર ભાગે નિગેદના અનંત જીવ ભાળ્યા હોય અગર એક પાણીના બિંદુમાં અસંખ્યાતા જીવ ભાળ્યા હોય તેમાં શું આશ્ચર્ય ? ચર્મ ચક્ષુવાળા જ્યારે યંત્ર વડે કરીને આવી બારીક બાબતોને કબૂલ કરે છે તે પછી દિવ્ય ચક્ષુ જે કેવળ જ્ઞાન વડે એથી પણ બારીક વાત જાહેર કરે તે કેમ કબૂલ ન થાય ? અર્થાત્ કબૂલ થાય જ. માટે એમ માને કે, એક લસણની કળીમાં કે એક બટેટાના કકડામાં ભગવંતે નિગે દના અનંત જીવ રહ્યા છે તે સત્ય છે.
પ્રશ્ન છ–ભગવતીજી શતક ૨૧ મા તથા રર મા બંને શતકમાં પ્રતીક વનસ્પતિમાં ઉપવા આશ્રી જધન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવ આવી ઉપજે એમ કહ્યું છે અને ત્રણે શતકે મૂળથી માંડી દશ દશ બોલમાં એમ સમજવું. એ લેખે પ્રત્યેકમાં અનતાને ભાગે સંભવ નથી.
ઉત્તર---ભગવતીજી શતક ૧૯ મે ઉગે જે વનસ્પતિમાં એક હારે અનંતા જીવ ઉપજતી વેળા આહર કરે અને પન્નવણાજીના ૬ હું વકતી પદમાં વનસ્પતિમાં કાયમાં સમયે સમયે નિરંતર અનંતા ચ ને ઉપજે કહેલ છે. તેમાં એક, બે, ત્રણ કે સંખ્યાતા, અસંખ્યાતાને ભગો કહ્યાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org