________________
૨૨૦
શ્રી પ્રીનેત્તર મેહનમાળા–ભાગ ૪ છે.
આશ્રિત ઉગતી હરીકાય તેમાં ત્રણ પ્રકારનાં સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવ હોય જેમકે-મૂળાને કાદ અનંતા જીવમય હોય છે અને તેની ડાંડલી વગેરેમાં જ્યાં સુધી કુણાશને ભાગ હોય, ખટ દઈને ભાંગે, સરખે ભાંગી પડે તે કુણાશમાં અનંતા જીવ હોય અને કુશને ભાગ મટ્યા પછી અસંખ્યાતા જીવ લાભ અને પાંદડું કાંઈક લીલું કાંઈક પીળું ત્યાં સુધી સંખ્યાતાને ભાગે સંભવે અને સર્વથા પીળું પડે ત્યારે એક જીવને સંભવ અને જુદું પડે ત્યારે અચેત ગણાય છે, અને બીજમાં સૂકાણ પછી એક જીવ સંભવે છે, અને મૂળ, કંદમૂળની જાતિમાં પણ કેટલા એવી જાતના હોય છે કે તેમાં પણ કળંતરે ત્રણે ભેદને સંભવ હોય છે. અને કેટલાક એવા પણ હોય છે કે જેમાં સદા કાળ અનંતાનોજ ભેદ લાભે. - પ્રશ્ન –એમ સાંભળીએ છીએ કે–એક લક્ષણની કળીમાં અનંતા જીવ હોય છે પણ તે જીવ દેખાતા નથી તે કેમ કબુલ થાય ?
ઉત્તર– જૈન શાસ્ત્રની કેટલીક બાબત શ્રદ્ધા ઉપર હોય છે. શ્રદ્ધાવાળાને તે તરત હૈયે બેસી જાય છે. નિદ સંબંધીની વ્યાખ્યાનું સ્વરૂપ ઘાણું ગંભીર છે. તે વાત દ્રષ્ટિગોચરથી સાબીત થાય તેમ નથી, કાં તે શ્રદ્ધાથી સાબીત થાય કે કાં તે ન્યાયથી સાબીત થાય, માટે પત્રવણાજીમાં લેઢાના ગોળાને ન્યાય આપે છે કે—જેમ લેહાને ગળે તપાબે થકી સર્વ ગેળે અગ્નિમય બની જાય છે એટલે તે લેહના ગેળા-- માં જ્યાં કલ્પના કરે ત્યાં અગ્નિ હોય તેમ નિગદના અનંત જીવ એક કળીમાં જાણવા–વળી સહેલાઈથી સમજાય તેવે ન્યાય સાંભળે. હજાર પધિઓ એકઠી કરી તેનું સત્વ કાઢયું અથવા તે ઔષધિઓને વાટી લટી બારીકમાં બારીક કરી તેની અણ જેવડી કે મગ જેવડી કે રાઈ જેવડી કે ખસખસ જેવડી ગોળીઓ વાળી તેમાં એટલે જે ગળીની પૃછા કરે તેમાં અગર સત્વના એક બારીકમાં બારીક ટીપામાં હજારે દવાઓ આવી જાય કે કેમ? જે તે વાત કબૂલ થાય તે તેજ ન્યાયે એક લસણની કળી માં અન તા જીવી રહ્યા છે. જેમ એક ખસખસ જેવડી ગોળીમાં હજાર ઔષધિઓ રહી છે, પણ આપણે તેમાંની એકે ઔષધિને જાણે કે દેખી શકતા નથી તેથી લસણની કળીની અંદર રહેલા અનંતા જીવને આપણે દેખી શકતા નથી, તેથી ગોળીમાં ઔષધિનું ને લસણની કળીમાં જીવનું નાસ્તિપણું નથી. ગેળીમાં દવાના ન્યાયે લસણની કળીમાં અનંત જીવ છે. ' તે વાતશાસ્ત્રથી સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org