________________
શ્રી પ્રર મેહનમાળા-ભાગ ૪ છે.
૨૧૯
કહ્યા છે. તથાપિ અનંતને બેલ શા કારણથી કાઢી નાખ્યું હશે તે તે તેમના હૃદયમાં રહ્યું પણ પન્નવણા સૂત્રમાં કવિ વિસનો કામના via નવગી મા કહ્યું છે એટલે ઉગતા કિસલય (અંકુરા) માં અનંત જીવ કહ્યા છે. વળી સમ ભાગો પડે તેમાં પણ અનંત જીવ કહ્યા છે. તેનું કારણ એ છે કે પ્રત્યેકને આશ્રિને સાધારણ ઉપજે તે સાધારણ ચવી જાય ત્યારે પ્રત્યેક રહે તેમાં સંખ્યાતા, અસંખ્યાતા, જીવ લાભે, વળી ઠાણાંગ ૧૦ મે ઠાણે ગત ની રે ગ મીરા એ પાઠ છે તે ઉપરથી પુક્ત વાત સાબિત થાય છે. ભગવતીજીના ૧૧ મા તથા ૨૧ મા શતકમાં
એક પાનમાં એક જીવ કહ્યો છે તે એકલા પ્રત્યેકની અપેક્ષાએ કહ્યું છે, પણ પ્રત્યેકને આર્થિને સાધારણ ઉપજે તેની અપેક્ષાએ કહ્યું નથી.
પ્રશ્ન કદશમે ડાણ ગoiા મીલ્સા પરિણા એ બે બોલ કહ્યા તે તે મિશ્ર ભાષાના બેલમાં કહ્યા છે તેનું શું સમજવું?
ઉત્તર–એને પરમાર્થ એમ જણાય છે કે નિગોદ-કંદ મૂલાદિક માં પ્રત્યેકને ભેદ પત્રાદિક હોવા છતાં તેમાં અનંતકાય કહે અને પ્રત્યેક કહે તે મિશ્ર ભાષા લાગે, માટે જેમાં જે ભેદ લાભ હોય તે ભેદ જણાવતાં દોષ નથી, પણ અહિંયાં એટલું તે નિશ્ચય થયું કે કંદમૂળમાં નિગોદમાં પ્રત્યેકને ભેદ અને પ્રત્યેકમાં અનંતાને ભેદ છે. એમ સાબિત થયું. અને ટીકા તથા ભાષામાં પણ એજ પ્રમાણે કહ્યું છે. જુઓ ઠાણુગજના ૧૦ મે ઠાણે બાબુવાળા છાપેલ પાને પ૫૮ મે—
टीका-अणंत मीसएत्ति ।। अनंत विषयं मिश्रक मनन्त मिश्रकं यथा मूल कंदादौ परीत्त पत्रादि मत्यनन्तकायर्याय मित्यमिदधतः ॥ परित्त मीसपत्ति ।। परित्त विषयं मिश्रकं परीत्त मिश्रकं यथा अनन्तकाय लेश a vીતે પૂરા મિત્ર મિત્રતા | ઇતિ ટકાય.
અથ ભાષા-કંદાદિકને વિષે પ્રત્યેક પત્રાદિ છતે અંતકાય કહે (અને પ્રત્યેકમાં) થડે અનંતકાય છતે પ્રત્યેક કહે.
પ્રશ્ન પ––બાદર નિગોદમાં અનંતાને ભેદ લાભ કે સંખ્યાના અસંખ્યાતા જીવને ભેદ લાભે ખરો ?
ઉત્તર--ત્રણ પ્રકારના જવને ભેદ લાભે. તેમાં જે બાદર નિગેટ નિગોદ રૂપે છે. તેમાં તે અનંતાનેજ ભેદ લાભ એટલે જેટલી કંદમૂળની જાતિ છે, તેમાં તે રાવતે અનંતા જીવને ૪ ભેદ કહ્યો છે. પણ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org