________________
૨૧૮
કી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ છે.
द्धिंगच्छन् अनंतो वा भवति परित्तो वा कथं ? उच्यते-यदि साधारण शरीरं निर्वय॑ते तद साधारण एव भवति.अथ प्रत्येक शरीर ततः प्रत्येक તિ, ચિતઃ સારા વો મતિ રતિ સુર-મન્ત દુस्तथाहि निगोदाना मुत्कर्षतोऽप्यन्तर्मुहुर्तकालं यावत् स्थितिरुत्का ततोतर्मुहुर्तात्परतो विवर्त्तमानः प्रत्येको भवतीति.
એ પ્રમાણે પન્નવાઇની ટીકામાં પણ કહ્યું છે એટલી સાખે પર્યક વનસ્પતિમાં અનંતા જીવ કહ્યા છે. તેનું શરીર સાધારણુ ાણવું, અને પ્રત્યેક થયેથી પ્રત્યેક શરીર જાગવું ઇત્યર્થ: પન્નવણા પદ ન લે.
પ્રશ્ન ૨-આ ઉપરનું લખાણ બધું સાધારણ બેદમાંનું છે. કારણ કે પન્નવણાજીમાં પ્રત્યેક શરીર બાર વનસ્પતિને અધિકાર પૂરો થયા પછી આધારણને અધિકાર ચાલે છે, તેમાં આ ઉપરનું લખાણ તમામ છે. તેનું કેમ ?
ઉત્તર—એ વાત ખરી છે, પણ તેમાં કારણ છે કે પ્રથમ સૂક્ષ્મ વનસ્પતિનું સ્વરૂપ જણાવીને પછી બાદર વનસ્પતિને ભેદ જણાવ્યું તેના બે ભેદ કર્યા, એક પ્રત્યેક અને બીજે સાધારણ. તેમાં પ્રત્યેકમાં તો ફકત પ્રત્યેક જીવની ઉત્પત્તિનું જ સ્વરૂપ જણાયું. પણ અનંત જીવની ઉત્પત્તિ જેમાં રહેલી છે તે તમામ સાધારણના ભેદમાં દાખલ કરેલ છે, એટલે જ્યાં જ્યાં અનંત જીવની ઉત્પતિનો સંભવ તે તે બોલ સાધારણના ભેદમાં ગણેલા છે. એટલે સાધારણમાં એક પ્રત્યેક અનંતકાય અને બીજા નિગોદ અનંતકાયનું સ્વરૂપ જણાવ્યું છે. તે ઉપરની ગાથાઓ અને ટીકા વાંચવાથી ખાત્રીજ થશે કે પ્રત્યેક વનસ્પતિમાં અનંત જીવની ઉત્પત્તિ રહી છે તેથી જ તેને સાધારણને ભેદમાં ગણી તેમાં દાખલ કરેલ છે.
પ્રશ્ન ૩–વિવિધ બોધસંગ્રહ (શ્રી લીંબડી સંપ્રદાયના ઉત્તમચંદજી મહારાજનો સુધારેલે ) સંવત ૧૯૬૧ ની સાલમાં છપાયો છેતેના પાને ૪૧ મે બેલ ૬૬ છે તેમાં કહે છે કે પ્રત્યેક વનસ્પતિમાં જીવ અનંતા ના હોય કેમકે પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરે એકજ જવ હેય તેને પ્રત્યેક કહેવાય. આ પ્રમાણે લખ્યું છે તેનું કેમ?
ઉત્તર---તે પ્રમાણે તેજ નામના ઉકડા સંગ્રહમાં અગાઉ છપાયેલામાં, તથા પુરાણો લખેલા થતા જ્ઞાનસાગરમાં છપાયેલા છકાય કડાં પત્યેક વનસ્પતિમાં સંખ્યા, અસંખ્યા અને મને જવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org