________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા-ભાગ ૩ જો.
૨૧૩
પ્રકારના ડાઘાવાળી બિભત્સ વેશવાળી કે કોઇ જેને જૈન ધર્મની કે સાધુ ધર્મની લઘુતા ન કરે એવી હાવી જોઇએ. એટલાજ માટે વ્યાખ્યાનની પછેડી જુદીજ કહી છે, અને તે શુદ્ધ અને સાફ હોવી જોઇએ. માના દેહના ધમ ખીજાજ પ્રકારના હોવાને લઇને ભગવતે તેમને ચારે પછેડી નોખા નોખા પ્રસંગમાં વાપરવાને કાયદો કરવાનું કારણ માત્ર ધર્માંની લઘુતા ન થવા દેવાને માટેજ છે.
પ્રશ્ન ૧૦૭—ત્યારે કોઇ એમ કહે છે-કારણ વશાત્ સાધુ આને વસ્ત્ર ધોવાની રજા ખુલ્લા શબ્દમાં કોઇ ટૂંકાણે દેવામાં આવી છે ? હાય તે બતાવેા.
ઉત્તર--નિશિથ સૂત્રના ૧૮ ઉદ્દેશામાં વિગતેથી સારી રીતે સમજાવ્યુ છે, છતાં વિશેષ જાણવાની જરૂર હોય તે સાંભળે, નિશિથ સૂત્રના ૧૫ મા ઉદ્દેશામાં કહ્યું છે કે
भिक्खु विभूसावडियाएवत्थंवा घोवइधोवंतंवा साइज्जइ ।। १५८ ।।
અજો સાધુ ( આર્યાં ) વિભૂષા કે લિયે વસ્ત્ર પાત્ર કમ્બલ રજો. હરણ ધાવે, ધોવે કો અચ્છા જાને. + + તેને લધુ ચૌમાસિક પ્રાયશ્ચિત આતા હું. એ પ્રમાણે લાલાજી તરફથી છપાયેલ પાને ૧૭૮ મે કહેલ છે તો વિચરો કે વિભૂષા એટલે ગૈાભાના અર્થ વિના વસ્ત્રાદિ ધોવે ત પ્રાયશ્ચિત નથી.
સિદ્ધાંતની રચના એર છે સિદ્ધાંત અનેકાંતવાદી છે સૂત્રમાં તો એમ પણ કહ્યુ છે કે અમુક કારણે ઉજળાં કે મલીન વસ્ત્ર પહેરે તો પણ પ્રાયશ્ચિત્ત આવે.
પ્રશ્ન ૧૦૮--એવુ' વળી કયાં કહ્યુ છે કે મલીન વસ્ત્ર પહેરવાથી પ્રાયશ્ચિત આવે.
ઉત્તર---જીએ નિશિથ સૂત્રના ૬ ડ્ડા ઉગે લાલાવાળા છાપેલ પાને ૬૫ મે ૨૧ મા સૂત્રે ધોવાવાળાને, અને ૨૨ મા સૂત્રે જો સાધુ ( આયા ) અપને દોષ 'કને કે એક રંગ વસ્ત્ર રખે, મલીન વજ્ર રસ, તથા મેહુ ઉપજાવે વિચિત્ર 'ગકે વસ્તુ રખે, એસે કરતેકો અચ્છા જાને. + + તેને ચૌમાસિક પ્રાયશ્ચિત આવે.
ગુરૂ
આને પરમાર્થ એ છે કે-મૈથુનવૃત્તિથી શૈાભાર્થે કે મેહુ ઉપજાવવા અધે ધોયેલાં કે રંગેલાં ચિત્ર વિચિત્ર ગમે તેવાં ઉજળી ખખખર વસ્ત્ર પેહે અથવા પૂષ્કૃત,અકૃત સ્થાનના દોષને ઢાંકવા છૂપાવવા લેાકાપવાદ ટાળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org