________________
૨૧ ૨
શ્રી નેત્તર મનમાળા–ભાગ ૩ જે.
વિવાદ કે ઝગડા કરી બેટ ઉપદેશ આપી દુનિયાને શા માટે મિત બનવવી પડે છે ?
સાધુને શું આચાર છે અને આને શું આચાર છે? એ સૂત્રને જાણ્યા વિના કોઈ આર્યા, સાધુની નકલ લઈ એમ કહે કે અમે તે અમુક સાધુને આચાર પાળીએ છીએ પણ એટલે વિચાર થતું નથી કે ભગવંતની આજ્ઞા શી છે ? ભગવંતે સાધુને કલ્પને માટે નગ્ન રહેવાની તથા એક વસ્ત્ર અને એક પાત્ર શબવાની છૂટ આપી છે અને છેવટે ત્રણ વન્સથી વધારે ખપેજ નહિ. અર્થાત સાધુ વધુ ઓછાં વસ્ત્રથી રહી શકે, સાધુને માટે અનેક ભાગ છે પણ આને માટે તે વસ્ત્ર સંબંધી એકજ ભાંગે છે કે આર્યાને ચાર પછેડીઓ ખપે તે પણ માન પ્રમાણ સહિત કહેલ છે.
જુઓ, ભાષાંતરમાં વપણા અધ્યયન ૧૪ ઉદેશ ૧ લે (કલમ ૮૦૩ મી) તથા લાલાવાળા છાપેલ પાને ૪૫૧ મે કહ્યું છે કે –
જે મુનિ સ્થિર સંઘયણને ધણી, યુવાન. બળવાન, નિરોગી, મજ-- બૂત બાંધાવાળો ત્રીજા ચેથા આરાને જન્મેલો હોય તેણે એક જ વસ્ત્ર પહેરવું બીજું નહિ પહેરવું અને આર્યાએ ચાર સાડીઓ (૪ પછેડીઓ) રાખવી –તેમાં એક બે હાથના પનાવાળી, સ્થાનકમાં એઢવાની, બે ત્રણ હાથના પનાવાળી એક ગેયરીમાં ઓઢવાની ને બીજી ચંડિલે જતાં એ૮વાની. અને એક ચાર હાથના પનાવાળી સસરણુમાં ઓઢીને જવાની. એવી ચાર પછેડીઓ સાધ્વીએ રાખવી. કદિ એટલા પનાવાળા વસ્ત્ર ન મળે તો ખીજા વસ્ત્રને સાથે સીધી સીવી પૂરાં કરવાં.
કહો ભાઈ આટલી બધી આને માટે ચેકશી કરે છે તેનું શું કારણ ચાર પછેડી સિવાય ચલેટ, જાંગીઓ, કંચ વગેરે આર્યાના શરીરના રક્ષણ મેગ્ય પણ ઉપકરણ સૂત્રમાં જણાવ્યા છે. છતાં કેટલીક આ તે સૂત્ર વચનને અલગ મૂકી પિતાની મતિકલ્પનાએ ચાલનારા માત્ર એકાદ પછેડીથી તમામ વહેવાર ચલાવતા હોય તો નહિ, વ્યાખ્યાન વાણી ગેચરી પાણી અને સ્પંડિત જવામાં જ્યારે એકજ પછેડી વપરાતી હોય તે તેણે સૂત્રની આજ્ઞાને લેપ કર્યો એમ શા માટે ન કહી શકાય ? આર્યાથી ગેચરીમાં પછેડી થંડિત જવામાં અને ધંડિલ જવાની પછેડી ગોચરીમાં વપરાય નહિ તે પછી વ્યાખ્યાનમાં જવાની પછેડી તે બીજા કાર્યમાં વપરાયજ કયાંથી ?
વળી સમે રણમાં એટલે વ્યાખ્યાનમાં આને એદીને જવાની પછેડી કેવી હોવી જોઈએ કે મેલી, બાબરી, ગંદી ધોતી કે અંદર કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org