________________
શ્રી પત્તર મેહનમાળા–ભાગ ૩ જે.
૨૧ ૧
હોય અને જીનાં વસ્ત્રથી નિભાવ કરવાનું હોય અને કેઈ દ્રવ્યથી સાફકરવાની તથા દેવાની જરૂર પડે તેમ જણાય તે સૂવ એમ જણાવે છે કે
રેસિપur એટલે ઉદ્દેશીને ઘણાં દ્રવ્યથી કે ઘણાં પાણીથી નહિ, પણ જોઈતા દ્રવ્યથી સાફ કરવાનું અને ધોવાનું કહ્યું અને (૨પ૬) મી કલમે પણ દુર્ગધવાળા વસ્ત્રને સુધારવા માટે પણ એજ પ્રમાણે કહ્યું છે.
અને જુના વલ ધોવાને માટે બીજો અર્થ થાય છે કે ઉદ્દેશીને ઘણું ઠંડા (અચિત્) પાણીથી તથા ઘણું ગરમ પાણીથી ધોવા નહિ. કારણ કે જુનાં વસ્ત્રમાં ચુકાઓ પ્રમુખ હોય તો પીડા પામે.
નિશિથ સૂત્રમાં વા વિનgo પોઠ છે તે આચારાંગની પેઠે પશુ રેણિgo પાને સંભવ રહે છે.
પ્રશ્ન ૧૦૫–આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં વષણુ અધ્યવનમાં, બીજે ઉદેશે ભાષાંતરની કલમ (૯૩૨ મી) તેમાં ચોકખું કહ્યું છે કે સાધુ આર્યોએ વસ્ત્ર ધોવાં કે રંગવા નહિ, આ પાઠ ઉપરથી કેટલાક એકાંતવાદી ધોવાને નિષેધ કરે છે તેનું કેમ?
ઉત્તર–આ વિષે પ્રથમ ઘણું લખાણ થઈ ગયું છે. અને સૂત્ર પાડેથી ઘણા ખુલાસા અપાઈ ગયા છે. તથાપિ જે તેઓનો એજ હઠવાદ હોય તે માત્ર એકજ શબ્દને વળગી નહિ રહેતાં સૂત્રમાં કહેલાં તમામ શબ્દને સ્વીકાર કરે પડશે. જ્યારે વસ્ત્ર ધોવાં નહિ, એ હઠવાદ કરો છે તો તેલાદિ લગાડવાનું એટલે તેલથી રંગવાને અને ધોયેલાં અને રંગેલા વસ્ત્ર નહિ પહેરવાને પણ હઠવાદ કરી તેને બંધ પાડે અને ખાદી નાં વસ્ત્ર પહેરતાં શિખે. અને ત્યારપછીની કલમમાં શું કહ્યું છે તેને અમલ પણ સાથેજ કરો.
પ્રશ્ન ૧૨. શિષ્ય-ત્યાર પછીની કલમ તે (૮૩૩ મી છે, તેમાં વળી શું કહ્યું છે ? તે તો જણાવે.
ઉત્તર–સાંભળે આડમે તેવીસમી કલમમાં એમ કહ્યું છે કે-મુનિ hથવા આર્યાએ ભિક્ષા લેવા જતાં ય ખરચું પાણી જતાં ય ચામાનુગ્રામ વિહાર કરતાં સઘળાં વસ્ત્ર સાથે લેવાં.
કહો મહાનુભાવો ? આ પ્રમાણે આ કાળે આ ક્ષેત્રે કઈ સાધુ યા આ વતે છે ખરા ? કે સર્વે લંડ ઉપગરણ સાથે લઈને જ ગોચરી પાણું જાય છે.
અને જયારે એ પ્રમાણે ન વતી શકાય ત્યારે પછી બિટા વાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org