________________
૨૦૨
શ્રો નેત્તર મેનમાળા-ભાગ ૩ જો.
છે ? જો કે જિનકલ્પી અને અભિગ્રહધારીને વસ્ત્ર ધાવાને કલ્પ નથી તેથી તે તેમના કલ્પ પ્રમાણે વર્તે, પણ તેમની નકલ લઈને ખીજાએ વવા ધારે અને અર્થના અનથ કરી નાખે તે કેટલા ગુન્હાને આધિન થાય છે ? તેની હૃદ રહેતી નથી.
પ્રશ્ન ૧૦૩———કોઇ એમ કહે કે-જિનકલ્પી યા અભિગ્રહધારી સાધુને માટે વસ્ત્ર નહિ ધાવા કે નહિં રગવાને કાયદેો છે, તે તેમનાં વસ્ત્ર ત અતિશે મિલન હોય તે શુ તેના વસ્ત્રમાં યુકા પ્રમુખની ઉત્પત્તિ નહિ થતી હોય ?
ઉત્તર—તે તે તેવી વૃત્તિ ધારણ કરનારને ખબર પડે. આપણે જ્યારે તેટલી ડીગ્રી મેળવીશુ, તેવા ગુણે! આપણામાં પ્રગટ થાશે ત્યારે આપણને આ પ્રશ્ન કરવાના વખત રહેશેજ નહિં, પરંતુ આપે આપ તમામ અનુભવી લેવાશે. એટલી વાત ધ્યાનમાં રાખવી કે તેવા પુરૂષો પિરસ સહન કરવામાં કાયર હાય નહિ. તે આપણી પેઠે શિથિલ મનવાળા કે શિથિજ આચારના પાળવાવાળા કિ હાય નિહ. સૂત્રમાં કહેલા આઠ ગુણુના ધણી ડાય તેવાઓજ તેવી વૃત્તિને ધારણ કરી શકે છે. તેવાઓને વસ્ત્રની પણ દરકાર હેાતી નથી એમ આચારાંગ સૂત્રના ભાષાંતરમાં કહેલા આઠમા અધ્યયનતી સિદ્ધ થાય છે એવા સાધુએ પ્રાયઃ વસ્તીમાં તા રહેતાજ નહિ. તા પછી તેને વસ્તુની દરકાર હાયજ કયાંથી ? તે તે નમ્ર ભાવે વગડામાંજ પડયા રહેતા. કદાપિ કોઇથી લજ્જા પરિસહ જીતી ન શકાય તે માત્ર એબ ઢંકાય તેટલું કપડુ. વીટી લેતા અથવા એક વસ્ત્રધારી એટલે એક ચલેાટા ભરજ રહેતા. કદાપિ શીતાર્દિકના તાઢ પ્રમુખના પરિસહ સહન ન થાય તે એક એઢવાની પછેડીથી પણ નિર્વાહ કરતા વિશેષ ટાઢના પરાભવે બીજું કપડુ પણ એઢી લેતા અર્થાત્ ત્રણ કપડાં ઉપરાંત ચોથા કપડાની ઇચ્છા કરતાજ નહિ. તેમાં પણ જેમ જેમ ટાઢના પરાભવ ઓછો થત જાય તેમ તેમ વસ્ત્રની કમી પણ કરતા જાય. દશવૈકાલિક સૂત્રમાં કહ્યા પ્રમાણે ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેવાવાળા અને હેમત ઋતુમાં અવાઉડા એટલે વસ્ત્ર રહિત અને વર્ષા ઋતુમાં શરીર તથા ઈંદ્રિય મંગાવીને રહેવા વાળા હાય તેને વજ્રની દરકાર હાયજ શાની ? કદાપિ ચામાસામાં વસ્ત્રની જરૂર જેવુ જણાય તો ચામાસુ` બેઠા પહેલાં નવા વર્ષની યાચના કરી લે અને જુનાં વસને પરિઠવી દે અને ચામાસામાં પણ ખાસ જરૂર વિના વજ્રના પરિભેગ કરે નહિ તે પછી તેમાં સુકા કે લીલકુલ પ્રમુખને ઉપદ્રવ થવા પામેજ કયાંથી ? કે જેને ધાવા ર’ગવાની જરૂર પડે, અર્થાત્ જિનકલ્પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org