________________
શ્રી પ્રકાર મેહનમાળા–ભાગ ૩ જે.
૨૦૧૭
બીજો દાખલે એવું બન્યું કે-એકાંતવાદીઓના પક્ષની કહેવાતી આ હેવાથી તેનું અનુકરણ કરીને પિતાનાં દુર્ગધીમય મલીન વસ્ત્રની અંદર અસંખ્ય યુકાઓની ઉત્પત્તિને લઈને તે વસ્ત્રને લિંબોળીના તેલમાં રગદોળવાથી જેની સંખ્યા પણ ન થઈ શકે તેટલી ખદખદતી યુકાઓને ઢગલે થઈ પડે છે તેમાંની કેટલીક તે જીવિતવ્યથી રહિત પણ થઈ ગયેલી નજરે પડતી. આ વાત નજરે જોયેલના મુખેથી સાંભળેલી અને જેણે આ બાબતને ઠપકે આપેલે તેની સામે કલેશ પણ કરેલું. આમાં ભગવંતની આજ્ઞા ક્યાં આવીને સમાણ તેની કઈ સમજણ પડતી નથી.
પ્રશ્ન ૧૦૧–શિષ્ય-આ ઉપરોક્ત જણ તે મેટો અસંજમ સેવા કરતાં વસ્ત્રમાં યુકાએ ન પડવાની બુદ્ધિથી રીતસર જોવામાં આવે તે શું બેટું છે ?
ઉત્તર–અરે ભાઈ ? એ વાત બંધ રાખ. વસ્ત્રના વાવાળામાં તે તેઓ સાધુપણું પણ માનતા નથી. તે પછી એવાઓથી વસ્ત્ર ધેવાયજ કેમ ? કેટલાક તે એમજ માની બેઠા હોય છે કે જેમ મેલાં કપડાં વધારે હોય તેમ મોક્ષગતિ ટુંકડી માને છે. જેમાં એક સાધુએ માત્રાના પાત્રામાં સાધુપણું ગોંધાઈ રહેલું હતું તે ફેડીને પ્રગટ કરી દેખાડ્યું તેમ કેટલાક જડવાદીઓને મલીન વસ્ત્રમાંજ સાધુપણું ગધાઈ રહેલું હોય એમ જણાય છે અને કેટલાક અંધશ્રદ્ધાવાળા અભ્યતર ગુણ દેષને વિચાર નહિ કરતાં માત્ર બાહ્ય ડોળમાંજ મુંઝાઈને નિંદ્રામાં ઉતરી પતાના આત્માનું અહિત ચિતવે છે તેવાઓની દયા આવે છે.
પ્રશ્ન ૧૦૨ -- સૂત્રમાં જેમ કારણે તેલાદિ લગાડવાની છૂટ આપે છે, તેમ કારણે વસ્ત્રાદિક ધવાની છૂટ કેઇ ડેકાણે છે ખરી ?
ઉત્તર–અપેક્ષા વાચીએ સૂત્રમાંથી જેમ એકાંતવાદીએ વસ્ત્રમાં ચુકાએ પડવાના કારણને લઈને તેલાદિક દેવાને દાબલે શોધી કાઢયે. તેજ કારણને આગળ ધરીને એટલે વસ્ત્રને શરીરને પરસેવે અને મેલના મળવાથી વિશેષ મલીનતાને લઈને વિશેષ યુકાઓ પડવાને સ્વભાવ છે તે અટકાવવા માટે એટલે વસ્ત્રમાં મુકાઓ ન પડવા દેવાની બુદ્ધિએ એક એ, અને બીજું કારણ અતિ મલીને વસ્ત્રને લઈને એટલે વિશ્વને લાગેલા મેલવાળાં કપડાંમાં લિલકુલ પણ થવા સંભવ છે. ચલેટાના કેડના ભાગમાં તથા પછેડીમાં તથા મુહપતિ અને નિમીઠીયામાં લીલકુલ પડેલી નજરે જોઈ છે. તે લલકુલને અનંતા જીવના તથા યુકાઓના બચાવ માટે એટલે એવા જીવની ઉત્પતિ ન થવા દેવાની બુદ્ધિએ કઈ વષને ઘેવાને ઉપગ કરે તેમાં શું નુકશાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org