________________
૨૦૨
શ્રી પ્રાત્તર મેાહનમાળાભાગ ૩ જો.
છે, ઉપરાંત લેતા પ્રાયશ્ચિત કહ્યુ' માટે ત્રણ પસલી સુધી તેદિ લગાવવાની छूट છે. તેમાં કેઇ કા' કહે તેમ હતું ?
ઉત્તર—અનેકાંતવાદીઓને તા કાંઇ કહેવાનું ઇંજ નહિં, વાદ વિવાદ કે ઝગડી તે તા એકાંતવાદીઓના માટેજ છે, એકાંતવાદીએ જ્યારે એમ કહે છે કે—સાધુને વસ્ત્ર ધાવાં કે રંગવા નહિ અને તેને વિષે સાધુપણું પણ માનતા નથી, અને બીજી તરફથી ત્રણ પસલી સુધી તેલ લગાવવાનુ સાબીત કરી આપે છે અને વળી યુકાર્દિકની ઉત્પત્તિનુ કારણ પણ આગળ ધરે છે. તે પછી તમારા આપેલા આચારાંગના દાખલાનુ શી રીતે સમજવું ? સિદ્ધાંત તા અનેકાંતવાદી છે. સૂત્રમાં એક ઠેકાણે જે બાબતને નિષેધ કર્યો હાય તેજ આખતના બીજે ઠેકાણે કોઇ પણ કાર્ય કારણને આગળ કરીને તેની છૂટ પણ આપવામાં આવે છે. એવા એક નહિ પણ અનેક દાખલા સૂત્રામાં માત્રુદ છે. જેટલી બાબતના એકાંતવાદીએ નિષેધ કરે છે. તેટલી બાબતની નિશીથ સૂત્ર છૂટ આપે છે. અને જે જે ખાખતને એકાંત પક્ષે સ્વીકાર કરે છે તેને નિષેધ પણ થાય છે અને તે પોતે અનુભવેલા હાય એમ પણ જણાય છે.
પ્રશ્ન ૧૦૦-શિષ્ય-એવા એક દાખલેા તો જણાવો કે અમારા અનુભવમાં આવે ?
ઉત્તર—હ્યા, સાંભળો-અમુક સ્થળે અમુક અમુક સાધુએ (એકાંતવાદીના) ચામાસુ` રહ્યા હતા તેણે ચામાસુ બેસવા પહેલાં ચલાટા પછેડી વગેરેનાં વિદેશી કપડાં વ્હાર્યા હતાં તેને અમુક જાતનાં તેલથી રંગીને તેની પાટકી આંધીને ખીંતીએ તે પોટકી લટકાવી મૂકી હતી. તેમના ઇરાદો એમ હશે કે ચામાસામાં જ્યારે જરૂર પડશે ત્યારે આ કપડાં ઉપયેગમાં આવશે અને આમાં યુકા પ્રમુખ પણ પડશે નહિ, પરંતુ તે પેટકી ઘણા કાળ આંધી રહેવાથી અથવા તે તેને તડકાની ગરમાઈ લાગવાથી બદર આપે આપ અગ્નિ પ્રગટ થયા. રાત્રિએ પેાલીસ વ્હેરેગીરે બૂમ મારી આસપાસના મકાનને જાહેર કર્યું' કે સૈા સૈાનુ` મકાન તપાસે। ! કેના મકાનમાં લુગડાં બળે છે ? આ અવાજ સાથેના કાનપર આવવાથી સ્વભાવે સાધુની દિષ્ટ પોટલીપર જાતાં તેજ પાટલી બળતી ભાળી એકદમ ઉપાશ્રય મહાર ફેંકી દીધી, આમ સાંભળવામાં આવ્યું હતું.
જો આ વાત ખરી હોય તે ભગવાનના કાયદા રૂિદ્ધ કામ કરવાથી કેટલા અસંયમ સેવવા પડ્યા, તેને ખ્યાલ પેતેિજ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org