________________
શ્રી પ્રનેાત્તર મહનમાળા—ભાગ ૩ જો.
૨૦૫
ઉત્તર—તેનાં પણ અનેક કારણ છે. પ્રથમ કારણ તે એ કે જ્યાં એક ભિખ્ખુને-એટલે એકલા સાધુને ઉદ્દેશીને નહિ રંગવાના અને ર'ગેલાં વસ્ત્ર નહિ ધારણ કરવાના પાઠ મૂકયા છે તે તે જિનકલ્પી તથા અભિગ્રહધારી સાધુને માટેજ જણાય છે અને જ્યાં સમગ્ર સાધુ સાધ્વીને માટે પાઠ મૂકયા છે, ત્યાંના હેતુ એમ જણાય છે કે-જૈનના સાધુનો વેશ શ્વેત વસ્ત્રના છે માટે તેને ર'ગવાં કે રંગેલાં ધારણ કરવાં એટલે પેહરવાં કલ્પે નહિ. એવા આચાર જૈનના સાધુના જણાવ્યેા. જૈનના સાધુ શ્વેતામ્બરીના નામથી ઓળખાય છે. માટે જૈનના સાધુને રાતા પીળા કે બીજા કોઇપણ રંગનાં વસ્ત્ર રગેલાં પેહરવાના આચાર નથી, તે ર'ગવાનુ` તે હેાયજ કયાંથી ? અર્થાત્ જૈનના સાધુને વસ્ત્ર રંગવાના તથા ર ંગેલાં પેહરવાના આચાાંગ સૂત્ર નિષેધ કરે છે.
પ્રશ્ન ૯૮— —શિષ્ય—કોઇ કઈ સાધુ આર્યાં વસ્ત્રને લીખાળી પ્રમુખનાં તેલ લગાવે છે અને એમ કહે છે કે આમ કરવાથી વસ્ત્રમાં જ પડતી નથી માટે અમે લગાવીએ છીએ તેવું કેમ ?
ઉત્તર-—પરિસહ સહન કરવા એ સાધુનુ કામ છે. જેનામાં પિરસહ સહન કરવાની શક્તિ નહિ હાય તે કદાચ એમ કરતા હશે, પણ સૂત્રમાં તા તેલાદિક લગાવવાની ચાકખી ના કહી છે અને લગાવે તેને પ્રાયશ્ચિત કહ્યુ` છે. જુએ નિશીથ સૂત્રના ૧૮ મે ઉદ્દેશે-સૂત્રુ ૪૬મું-લાલાવાળાં ( હૈદ્રાબાદવાળાં) છાપેલ પાને ૨૦૯ મે લખ્યું છે કે જો સાધુ ઐસાં વિચાર કરે કિ મુઝે યહુ નયા વજ્ર પ્રાપ્ત હુવા હૈ ઇસે તેલ ધૃતાદિ લગાવુ એસા વિચાર કરને વાલેકે અચ્છા જાને ” + + તેને ચો માસીક પ્રાયશ્ચિત કહેલ છે. વિચારો કે વસ્ત્રને તૈલાદિક લગાવવાના વિચાર કરવાવાળાને રૂડું જાણે કે આ વિચાર ઠીક કરે છે તેને પણ લઘુ થામાસી પ્રાયશ્ચિત કહ્યુ' તો પછી તૈલાદિકના પાસ દેવાવાળાને માટે તે કહેવુ જ શુ ?
પ્રશ્ન ૯૯——ત્યારે કેઇ એમ કહે કે—એજ સૂત્રમાં ૬૩ મે સૂત્રે કહ્યુ` છે કે
“જો સાધુ દુધી વસ્ત્ર પ્રાપ્ત કર ઉસે બહુત દિનસે તથા તીન પસલી ઉપરાંત તેદિ લગાવે. લગાતે કે અચ્છા જાને તેની કુટ નેટમાં લખ્યું છે કે વસ્ત્રકો યુકાદિકી ઉત્પત્તિસે બચાને તથા આમ મિટાને તાદિ લગાનેકા કહા દેખતા હૈ.”
આ પ્રમાણે તેજ સૂત્રમાં ચોકખુ કહ્યુ છે તેનુ શું સમજવું ? તેમજ ૪૯ મા સૂત્રમાં નવા વસ્ત્રમાં ત્રણ પસલી સુધી તેલ ઢિ ઞ'વવાની આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org