________________
૨૦૪
શ્રી પનાત્તર માહનમાળા—
—ભાગ ૩ જે,
ખાતાં ખુલ્યાં હશે તે બધાનો અડસટ્ટો કેઇ કાઢે તો એક યુરેપ ખંડમાં દરરાજ અને દરવર્ષે કેટલાં પશુઓના વધ થતા હશે ? અને તેની નીકળેલી ચરબીથી બનેલાં સૂતર કાપડ તે કાપડને વળી સાફાઇ અને ચળકતા કરવામાં વપરાતા ઇંડાનાં રસ કે જેની કાઇ સંખ્યા ગણી શકાય નહિ એટલા પચેન્દ્રિય જીવોની હિંસાથી બનેલા વજ્ર. તે વચ્ચે હિંદી પ્રજાને માટે પવિત્ર કેવી રીતે ગણી શકાય ? અને જૈન પ્રજાને તે તેવાં વસ્ત્ર શરીરે અડકાડાયજ કયાંથી ! તો પછી જૈન મુનિથી તેવાં વસ્ત્રનો પરિભેગ થાયજ કેવી રીતે ?
આ ઉપરના લખાણથી કેઇએ એમ માની બેસવાનું નથી કે આ વિષય હિંદી પ્રજાનેજ માટે છે. હિંદુસ્તાનમાં ગણાતી પ્રજા કે જે હિંદુ મુસલમાન વગેરે તમામને લાગુ થાય છે. ચેપગાં જાનવર કે જેને ગાય, ભે’સ, બળદ વગેરેથી ઓળખાવ્યા છે, તેમાં વગેરે શબ્દથી ડુક્કર, સુવર, ભુંડની જાતને પણ સમાવેશ થાય છે. સાંભળવા પ્રમાણે આમાં ડુક્કરની ચરખી પણ વિશેષ વપરાશમાં આવે છે. અને કહેવત પ્રમાણે “હિંદવાણે ગાય અને મુસલમાનને સુવર ” એટલે જેમ હિંદુ વર્ગ માં ગાયનું લોહી માંસ ચરબી અગ્રાહ્ય ગણવામાં આવે છે તેમજ મુસલમાનમાં ડુક્કરનું હાડ માંસ લેાહી અને ચરબી પણ અગ્રાહ્ય ગણાય છે તે પછી તેવી ચરબીના શેળભેળ વાળી ખીજા અનેક પશુઓના વધથી બનેલી નીકળેલી ચરખીઓની ખેળથી બનેલું સૂતર કાપડ તમામ હિંદુ અને મુસલમાનને તો સદાકાળ અપવિત્રજ હાય. તે પછી જૈનની દૃષ્ટિએ તે તમામ પાંચદ્રિય અવા સરખાજ હોય તેમાં ગ્રો સંદેહ ? તે પછી જૈનના સાધુએથી અનેક પંચેન્દ્રિય જીવોના વધથી બનેલી ચરબીવાળાં અપ્રવિત્ર વસ્રા કે જે ઇંડાના રસથી સાફાઈદાર થયેલાં અને ચળકતાં એવાં કપડાં શરીર ઉપર ધારણ થાયજ કયાંથી ? માટે આચારાંગ સૂત્રમાં જે પાડ જ્ઞાની પુરુષોનાં વચનામૃતરૂપ દાખલ કરવામાં આવ્યે છે કે-મારા સાધુઓએ ધેાયેલાં કે રગેલાં વસ્ત્ર પહેરવાં નહિં એવુ આગમ ભાંખી જ્ઞાન મહાવીર પરમાત્મા સિવાય બીજું કોણ પ્રકાશવા સમર્થ છે ?
પ્રશ્ન ૯૭—શિષ્ય આપે જણાવેલાં વિદેશી ( વિલાયતી ) ધાએલ વસ્ત્રને માટે શાસ્ત્રમાં નિષેધ કરેલા હોય એવા અપવિત્ર વચ્ચે કોઇપણ વ્યક્તિથી ધારણ ધઈ શકે નિહ. તે પછી દયાળુ અરે ! દયાના હિમાયતી સાધુઓથી તા તેવાં વર્ઝનો સ્વીકાર થાયજ કયાંથી ? અર્થાત્ કદી ધવા ન જોઇએ, એ વાત સત્ય છે. પણ રગેલાં વસ્ત્રના જે નિષેધ કરવામાં આવ્યા છે તેનું શું કારણ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org