________________
શ્રી અને મનમાળા-- ભાગ ૩ જે. ૨૦૩ માંડ્યું અને લગભગ ૫૦ વરસથી હિંદુસ્થાનમાં મીલે થવાની શરૂઆત થઈ. જેથી હાથને વણાટ દેશમાં જ રહ્યો અને વિલાયતની અને હિંદુ
સ્તાનની મીલે ઉપર કાપડને આધાર રાખવું પડે છે. જે કાપડ મીલેમાં વણાય છે તે કાપડ વણવા માટે જે સૂતર વપરાય છેતેમાં બેળ ચડાવવામાં ચરબીને ઉપયોગ થાય છે. આ બાબત અમદાવાદની મીલેને ચરબી– ને રીપોર્ટ જોઈશું તે અમદવાદામાં કાપડ સુતરની પ૩ મીલે છે તેની અંદર કાપડ વણવાના સાચા ૨૧૮૪૨ છે, હવે સરેરાશ ૨પ૦ સાંચાઓમાં દર વર્ષે 30 ટન ચરબી વપરાય છે એટલે ૨૧૮૪૨ સાંચાઓમાં લગભગ
એટલે ૨૬૧૦ એને પદ ગુણવાથી (૧૪૬૧૬૦ ) મણ ચરબીને વપરાશ ફક્ત અમદાવાદની મીલેમાં થાય છે. જ્યારે આખા હિંદુસ્તાનની મીલના કાપડમાં અને વિલાયતથી ૬૦ કરોડનું કાપડ આવે છે તેમાં એકંદર કેટલી ચરબી વપરાતી હશે તેને બુદ્ધિશાળીઓએ પિતાની મેળે વિચાર કરી લેવે, હવે તે ચરબી જીવતાં પશુઓ (ગાય, ભેંસ, બળદ, વગેરેની) કતલ કરીને કાઢવામાં આવે છે માટે મીલનું અપવિત્ર કાપડ પહેરવું યુક્ત નથી, જે સમગ્ર હિંદુસ્થાન હાથથી વણેલું કાપડ પહેરવું પ્રયત્ન કરશે તે દર વર્ષે લગભગ એક કરોડ પશુઓને બચાવવા ભાગ્યશાળી થશે. માટે તેમનું અપવિત્ર કાપડ નડિ વાપરવાની પ્રતિજ્ઞા કરે.
લેખકઃ - મુનિ સુમતિવિજયજી ગધોરબંદર.
તા. ક.--સી વર્ગ પણ ઉપરની બીના ખાસ ધ્યાનમાં લેશે અને પરદેશી તેમજ મિલેના અપવિત્ર કાપડને ત્યાગ કરશે, કારણ ધર્મમાં કાંઈ શેભાની તેમજ ફેશનની જરૂર નથી.
ધી બાબુ પ્રી પ્રેસ. રીચી રેડ બાલા હનુમાન પાસે–અમદાવાદ
આ વિષયને લગતે એક લેખ ૩૦ વર્ષ અગાઉના મળી આવવાથી તે પણ અહિંયાં દાખલ કરવામાં આવ્યું છે.
" જેન વાકર” પાનીયું પુસ્તક ૯ મુ અંક (૨) છે. તા. ૧ નવેમ્બર ૧૮૯૩ ઈ. ૧૯૪૯ આશો વદ ૮ ના અંકમાં પાને ૨૮ મે ચીકાગોના ચટકમાં લખ્યું છે જે—
ચીકાગોમાં દરાજ (૨૨) બાવીશ ને બંને પગ અનાજ પશુઓને વધુ થાય છે. જ વિચારે કે ૩૦ વર્ષ પહેલાં દર વર્ષે (૭૯૬૨૦૦૦) અગનાની લાખ ને બાણું હજાર પગાં પશુઓને વધુ તે હંતા તો ત્યાં જવાં આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org