________________
૨૦૨
શ્રી પ્રાપ્તર મનમાળા ભાગ ૩ જે.
કાઈ પ્રગટ થયા હોય તે બીજો કઈ નહિ પણ આખા હિંદને જગાડનાર અને જૈનની દયાને તથા મહાવીરનાં વચનામૃતને ટોચે લાવનાર દુનિયાએ આપેલા નામથી એળખાતા મહાત્મા ગાંધી આ એકજ નીકળ્યે, કે જેણે મહાવીરના હૃદયની દયાના ઝરા પ્રગટ કરી ખુલ્લો મુકી દીધો અને દઢેરા રૂપે જાહેર કરી દીધું કે-વિદેશી વસ્ત્રોમાં હજાર લાખે! કે કરાડે પાંચ દ્રિય જીવોના વધની ચરખીથી બનેલી ખેલાનો વપરાશ થાય છે ને તેના ઉપરની સફાઇને માટે અસખ્ય ઈંડાંએના રસ વપરાય છે. ( આ-ઈંડાં પણ પંચેન્દ્રિય જીવેાનાંજ હાય છે. )
??
પ્રશ્ન ૯૫.—આ વિષે કાંઇ જૈન મુનિ ક્થી કેમ પ્રકાશ તે નથી ? એ પણ એક આશ્ચર્યની વાત છે.
ઉત્તર---જૈન મુનિઓને જયાં સુધી વિદેશી વજ્રના મેહુ હાય ત્યાં સુધી તે કેવી રીતે પ્રકાશ કરી શકે, આગળ વધીને કહીએ તે મહાવીરનાં વચનેનું રહૃશ્ય નહિ જાણનારા પોપટીયા જ્ઞાનની પેઠે સૂત્રોના પાઠ વાંચ્ચેજ ક્ષય, પણ આમાં મહાવીર શુ` જણાવે છે એટલે પણ વિચાર ન કરે અને પેાતાને અંધ બેસતી ટોપી માથે આવી લે ત્યાં સુધી એટલે પાતાને લગતી બાબતના ( પોતાની શ્રદ્ધાને—પેાતાની વર્તણુકના ) કકકો 'યાજ કરે ત્યાં સુધી તે મહાવીરના વચનનો રહશ્ય જાણી શકે નહિ તે પ્રકાશ કેવી રીતે કરી શકે ? પણ જયારે મહાત્મા ગાંધીએ આ વાત પ્રકાશમાં મૂકી ત્યારે કાંઇક કાંઇક જૈનોમાં પણ ચળવળાટ થવા લાગ્યા અને કોઇ કોઇ સાધુએ પણ બહાર પડી મહાવીરનાં વચનેને પુષ્ટી કરવા પેપરદ્વારા કે નાનાં મેટાં હેન્ડબીલાથી પ્રગટ કરવા કાંઇક જાગૃત થયા હોય એમ જણાય છે ખરૂ.
પ્રશ્ન ૯૬ -કઇ જૈન મુનિ તરફથી કાંઈ જણવાદ્બેગ નવીન અહાર પડયું છે ? તે જણાવવા ઇચ્છા હેાય તે જણાવશે.
ઉત્તર--સાંભળો (આ નીચેનો લેખ ઘણું કરીને ગાંધીજી છ વર્ષ ની જેલમાં ગયેલા તે વર્ષોંને ઉદ્દેશીને લખાય હાય એમ જણાય છે. વહાલા હિંદ પુત્રે !
નવીન વર્ષમાં શું કરશો ?
દર વર્ષે એક કરોડ વેને અભયદાન આપે ?
હિંદુસ્થાનમાં પ્રથમ હાથથી કાંતલા સૂતરને અને હાયથી વણેલા કાપડના વપરાશ હતા, લગભગ ૭૫ વર્ષથી વિલાયતથી કાપડ આવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org