________________
શ્રી પ્રત્તર મોહનમાળા–ભાગ ૩ જે.
૨૦૧
ઉદેશે (૨) જે કલમ (૮૩૨) મી તેમાં સાધુ સાધ્વી બન્ને માટે વસ્ત્ર છેવા રંગવા તથા જોયેલાં અને રંગેલાં વસ્ત્ર પહેરવાની ના કહી છે.
ઉત્તર–અનેકાંતવાદી—એ વાત બધી સત્ય છે. ઉપર દાખલે સાધુ સાધ્વીને પાઠ હેવાથી આપ સમગ્ર સાધુ સાધ્વીને લાગુ કરીને છેવાને નિષેધ કરતા હો તે પછી જોયેલાં વસ્ત્ર પણ તમારે પહેરવાં જોઈતાં નથી, છતાં પહેરે છે કેમ ? બે આંખે ખુલ્લી છતાં એક આંખ વાંચીને ચાલશે ? બન્ને પાઠ સાથે છતાં એક પાઠને સ્વીકાર અને એક પાઠને ઇન્કાર કરે તે કેસ ઘટે ? બેધલા બિચારા વાણીયા સૂત્રની બાબતમાં શું જાણે કે આ સાધુ આર્યા આપણને ઉઠાને પાઠ ભણાવે છે. એ તે બિચારા આપના મેલાં વસ્ત્ર ભાળીને તેમજ તેવાજ પ્રકારને ઉપદેશ સાંભળીને કેટલાક તે એવી મડાગાંઠવાળી બેઠા હોય છે કે વસ્ત્ર બે તે સાધુ જ નહિ, પણ તેની સાથે કેઈએ એ વિચાર કર્યો કે–જે વસ્ત્ર
વાવાળા સાધુ નથી તે જોયેલાં વસ્ત્ર શેને, જગન્નાથી પ્રમુખ કીમતી અને ચડતા નંબરના સી, તથા કુલની તથા રાજા રાણી વગેરેની છાપની શોધમાં શા માટે ફરતા હશે ? કોઈ એકાંતવાદીને પૂછનારે મળે કે તમે અમને પકડાવે છે કે વસ્ત્ર ધાવે તે સાધુ નહિ તે પછી વશ ધોયેલાં પહેરનારને અમારે સાધુ માનવાં કે નહિ ?
પ્રશ્ન ૯૪–શિષ્ય—એવું પૂછનાર હજુ સુધી કેદ નીકળે છે અમે તે જણાતું નથી પણ હાજી હાજી કરનાર તે બહુધાએ જણાય છે. આ વાતથી હું પણ અત્યાર સુધી અજાણ્યા જ હતે. પણ આ તે કાંઈક નવુંજ સાંભળવા જેવું જણાય છે, માટે કૃપા કરીને જણાવશે કે જોયેલાં વસ્ત્ર પહેરવાને ભગવંતે કેમ નિષેધ કર્યો હશે?
ઉત્તર–અરે ભાઈ ? એમાં તે અનેક રહસ્થ રહેલાં છે અને તે જ્ઞાની પુરૂષ અગાઉથી જ પ્રકાશી ગયેલા છે, તે તારા તે શું પણ મારા જાણવામાં પણ હજી સુધી આવ્યું નહોતું. આ તે હમણું ડાકજ વખતમાં ભગવંત મહાવીરનાં વચને પ્રકાશમાં આવ્યાં છે. જો કે કેટલાક વર્ષ થયાં એમ તે સાંભળવામાં આવતું કે પરદેશી (વિલાયતી) કાપડ કે ધોયેલાં જે શેને, જગન્નાથી પ્રમુખ ઉપર સુંવાળસ, સાફાઈ અને ચળકી જે જોવામાં આવે છે તે ઈડાના રસની હોય છે. પણ આ વાતને કઈ ધ્યાનમાં લેતું નહિ. આંખ આડા કાન કરીને અત્યાર સુધી તે ચાલ્યું. કેઈપણ જનના સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાએ હજી સુધી આ વાતને દિધ્યાનમાં લીધી જ નથી એમ કહેવામાં કાંઈ અતિશતિ નથી. શ્રી મહાવીર પરમાત્માએ પ્રકાશ કરેલે દયાને ઝરે ખુલ્લો મુક બાર કારીગર જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org