________________
૨૦૦ શ્રી પ્રનેત્તર મેહનમાળા–ભાગ ૩ જે.
એક વાત ધ્યાનમાં રાખવાની છે કે મુનિઓએ જે આચાર પાળ સ્વીકાર્યો હોય તે જે ઉંચ કોટીન અને ઉચવૃત્તિથી સૂત્રમાં કહ્યા પ્રમાણે પરિસહ સહન કરવાની બુદ્ધિએ, બીજે કેમ વર્તે છે તેના કોઈ પણ અપેક્ષા વિના માત્ર પિતાનું જ હિત સાધવા જે કાંઈ કરે તે મહા લાભદાયક છે. પરંતુ જે પિતાની બડાઈ અને બીજાની ન્યૂનતાને અંકુરે કુરાયમાન થશે તે ભારેમાં ભારે નુકશાની માની લેવી. અને કરેલું કષ્ટ પણ છાર ઉપર લીંપણ કરવા જેવું સમજવું. પહેલું બંધનકારક તે એ કે બીજાને દેખાડવાને માટે જે કાંઈ કરવું, બલવુ કે પાળવું તેને લાભ તે એટલેથીજ પતી રહ્યો, પણ જે તે નિંદામાં ઉતરે તે સૂયગડાંગ સૂત્રમાં કહ્યા પ્રમાણે અધપાતરૂપ મહા નુકશાની થવાનું અહિ એમાં રહેલું છે.
બીજું બંધનકારક એ કે–વશ્વ છેવાને ને રંગવાને નિષેધ કરનારા તેનાથી એલાં કે રંગેલાં વસ્ત્ર તે ધારણ થાયજ કયાંથી? સૂત્રમાં તે એ પણ નિષેધ કર્યો છે કે ધોયેલા ને રંગેલાં વસ્ત્ર પહેરવાં પણ નહિ, તે પછી રાજા રાણું છાપના કે ચાર હજાર સી. કે ચાળીસ હજાર સેના અથવા કુલની જગનાથીઓ વગેરે એલાના ચલેટા પછેડી તે તે લેકથી એઢાય પહેરાયજ કયાંથી ? આચારાંગ સૂત્ર તે ચેકની મના કરે છે. વસ્ત્ર ધવને નિષેધ કરવાવાળા હૈયેલાં વસ્ત્ર પહેરવા ઓઢવાને કેમ નિષેધ કરતાં નથી. તમે તેની આજ્ઞાથી તેવાં વસ્ત્ર પહેરે છે? જે પાઠને દાબેલે આપી વસ્ત્ર જેવાવાળાને સાધુપણાને નિષેધ કરે છે એટલે એવી પરૂપણ કરે છે કે વસ્ત્ર ધાવે તે સાધુ નહિ તેવા પિતે જોડેના પાઠ ઉપર દષ્ટિ નહિ. કરતાં એલાં અને રંગેલાં વસ્ત્ર ધારણ કરનારા નજરે જોઈએ છીએ, તે તેના કહેવા પ્રમાણે સાધુપણું તેનામાં માનવું કે નહિ ? જે લેવાથી સાધુ પણાને નાશ થાય તે એલાં પહેરવાથી પણ તેમજ થવું જોઈએ છેવાને જેમ નિષેધ કર્યો છે. તેમજ એલાં પહેરવાનો પણ નિષેધ કર્યો છે. માટે બન્ને પાઠને હેતુ એકજ છે. આચારગ સૂત્રમાં પ્રથમ જે પાઠ મૂકવામાં આવે છે કે વસ્ત્ર ધેવાં નહિ ને રંગવા નહિ તેમજ જોયેલાં કે રંગેલાં વસ્ત્ર સાધુએ પહેરવાં પણ નહિ, આને પરમાર્થ એકાંતવાદીઓ સમજ્યા હેય એમ જણાતું નથી,
પ્રશ્ન ૯૩.—એકાંતવાદી–એમાં વળી પરમાર્થ શું સમજવાને હતે ? સૂત્રમાં ચેખું કહ્યું છે કે સાધુ સાધ્વીને વસ્ત્ર ધાવા નહિ તેમ રંગવા પણ નહિ, અને હૈયેલાં રંગેલાં વસ્ત્ર પહેરવાં પણ નહિ, એ ચેક પાઠ છે, જુઓ આચારાંગ સૂત્રના ભાષાંતરમાં–અધ્યયન ૧૪મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org