________________
શ્રી બાર મઠનમાળા–ભાગ ૩ જે.
૧૯૯૯
સૂઝતાં વર્ષા યાચવા અને જેવાં જડે તેવાં પહેરવાં, વસ્ત્ર ધોવાં કે રંગવાં નહિ. ધાએલાં રંગેલાં પહેરવા નહિ. (૪૨૧).
આ પાઠમાં ઘણ તક રહ્યા છે અને એકાંતવાદીઓને પણ કેટલુંક બંધન કર્તા છે.
પ્રશ્ન ૯૧-–શિષ્ય. આ પાઠને દાખલ આપનાર તે એકાંતવાદીઓજ છે, છતાં તેમાં શું તકે કરે તેમ છે કે જેથી એકાંતવાદીઓનેજ બંધન કર્તા થાય તે જાણીએ તે ખરા ?
ઉત્તર - સાંભળે, જાણે ને ધ્યાનમાં રાખજો.
૧. પ્રથમ તે એ મૂળ પાઠમાં મવવું-શબ્દ છે માવ્વામિળવા શબ્દ નથી તેથી એકલા સાધુને લાગુ છે. આ ઉપરથી જિનકલ્પી સાધુ કરે છે, અને ટીકાવાળા પણ આ ઠેકાણે જિનકપી સાધુને જ અર્થ કરે છે.
૨. ત્રણ વસ્ત્ર અને પાવું એક કહ્યું છે તે ઉપરથી પણ આ પાઠ જિનકલ્પને લાગુ થાય છે.
૩. જેવાં જડે તેવાં વસ્ત્ર સુઝતા નિર્દોષ વસ્ત્ર પહેરવાં કહ્યા છે, તે એવી વૃત્તિવાળા કિમતી કે ફેન્સી વસ્ત્રની શોધ કરે નહિ ચાલીસ હજાર કે ચાર હજાર સી. ને આઠ કુલની જગન્નાથી કે સરકારી મલમલ વગેરે કિમતી અને ફેશનવાળા વસ્ત્રની દરકાર કરે નહિ. ખાદી જેવાં જાડા અને સાદાજ વને સ્વીકાર કરે.
૪. ધવે નહિ ને રંગે નહિ, અને એલો કે રંગેલાં વસ્ત્ર પહેર પણ નહિ. આ પાઠ પણ ટીકાવાળાએ જિનકપીને માટે જ લાગુ કર્યો છે. અને સ્થવિરકલ્પી વર્ષાદિ કારણે ધવે ખરા એમ પણ જણાવ્યું છે.
પ્રશ્ન ૯૨–શિખ્ય ઉપરના પઠની તમામ હકીકત જિનકલ્પને લાગુ થતી જણાવી, પણ એકાંતવાદીઓને કોઈ બંધનકારક થતું જણાવ્યું નહિ ? - ઉત્તર–તેમાં એ ભાવ તે આવી ગયો છે, છતાં ન સમજાયું હોય તે સાંભળો–એક તે એ કે-જિનકપીને આચાર વહેવારની બાબત વિર કપીને લાગુ કરી તેને નિષેધ કરે અને દુનિયાની દષ્ટિએ અપવાદમાં લાવી ઉપદેશદ્વારા કટાક્ષ કરી નિંદારૂપનાં વાકય બેલવાં અને સામને હલકા પાડવાના આશયથી કાંઈપણ બેલવામાં આવે એમ માનવું કે ભારે નુકશાનીને સ્વીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org