________________
૧૯૬
શ્રી પ્રશ્રનેત્તર મહુનમાળા-ભાગ ૩ જો.
પ્રશ્ન ૮૫—અશુભ જોગ આશ્રય કે સ`વર ?
ઉત્તર—કોઇ અપેક્ષાએ શુભ દ્વેગ તે શુભ આશ્રવ છે અને અશુભ જોગ તે અશુભ આશ્રવ છે, અને કેઇ અપેક્ષાએ શુભ જોગ સ વર છે અને અશુભ જોંગ આશ્રવ છે. શુભ જોગથી શુભ અંધ છે. અશુભ જોગથી અશુભ બંધ છે. અને સ`વર તેા અખધક છે, ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનમાં જોગનાં પચ્ચખાણ કરવાથી અોગીપણુ પામવુ' કહ્યુ' છે. સાધુને આહાર, ઉપધિ, શરીર ત્યાંગવાં કહ્યાં છે. મન, વચન, કાયાના જોગ રૂંધવા કહ્યા છે, તે રૂંધવાથી મેાક્ષનુ ફળ કહ્યુ` છે. માટે શુભ જોગથી શુભ ફળ તે સાં – સિદ્ધ વિમાનની પ્રાપ્તિ શુભ જોગથી છે, તે શુભ કર્મોનાં ફળ છે, તે પૂ પુણ્યના ઉદય છે, તેજ શુભ આશ્રવ છે. સાખ ભગવતીજી શતક બીજેઉદ્દેશે પાંચમે-સરાગ સજમે ૧, આસીતપે ૨, કર્મે` ૩, પુદ્ગલના સંગે ૪ એ ૪ પ્રકારે દેવલેાકમાં ઉપજવાપણુ છે, પણ આત્મભાવે તેા મેક્ષ ફળજ છે. માટે અનુત્તર વિમાન સુધીની કરણી સરાગપણાની કહી, પણ ભગવતની આજ્ઞામાં છે. આરાધક પદના ધણી ત્યાં સુધી જાય છે, માટે શુભ જોગને શુભ આશ્રવ જાણવે. એ બીજો ભેદ. ૨.
પ્રશ્ન ૮૬-શુભ જોગ સવર કેવી રીતે કહીએ ?
ઉત્તર---ઠાણાંગજી ઠાણે પાંચમે-ઉદૃશે બીજે-ઉત્તમ જોંગને સવર કહ્યો છે.-ભગવતીજી શતક ૧ લે ઉદ્દેશે ૧ લે પ્રમત્ત સજતીને શુભ જંગ આશ્રી અણુારંભી કહ્યા છે, તેા અણુારંભ તે નવર છે, માટે શુભ જોગ તે સવર --વળી ઉત્તરાધ્યયન અધ્યયન ૨૯ મે-ખેલ છ મે તેમાં કહ્યું છે કેઅપ્રશસ્ત જોગથી નિવવું અને પ્રશસ્ત જંગે પ્રવતુંવું. પ્રશસ્ત જોગે પ્રવતતા અણુગાર અનંતા ધાતી પવને ખપાવે છે અહિંયાં શુભ દ્વેગથી ધનધાતી કા ક્ષય થવાનુ` કહ્યુ' તે ઉત્કૃષ્ટો સર થયે. માટે શુભ જોગ સવર-વળી ખેલ પર માં કહ્યુ કે–સત્ય જોગ પણે પ્રવર્તતા ત્રણે જોગને વિશુદ્ધ કરે, દોષરહિત કરે એમ કહ્યુ માટે શુભ શ્વેગ સવર. વળી ખેલ ૧૬ મા મધ્યે કહ્યું કે-મનને સાચે ભાવે સ્થાપવે કરીને ધર્મને વિષે એકાગ્ર ચિત્તપણું ઉપરાજે, જ્ઞાનના પર્યંત્રને ઉપરાર્જ, સમક્તિને વિશુદ્ધ કરે, મિથ્યાત્વને ટાળે-નિરે એમ કહ્યુ`.-એલ ૫૭ મે-વચન સાથે ભાવે સ્થાપવે કરીને સમક્તિના પવને નિર્મળ કરે. સુલભ એ ધીપણુ' નીપજાવે ને દુર્લભ બધીપણું ટાળે એમ કહ્યુ',-વળી ખેલ ૫૮ માં-કાયાને સાચે ભાવે પ્રવર્તાવવે ચારિત્રના પજવને નિમ ળ કરીને કેવળીના શેષ કર્યાં શ ૪ કર્મોને પણ ખપાવી
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org