________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા-ભાગ ૨ જો.
૧૯૫
તારી અનુકંપા નિમિત્ત મે શીતળ લેશ્યા મૂકી. અને કેવળ પદમાં પણ ભગવતે એજ પ્રમાણે ભગવતીજીના ૧૫ મા શતકમાં વાકય મૂકયું છે કે ગૌતમ ! ગોશાલાની અનુક'પા નિમિત્તે મેં શીતળ તેજીલેશ્યા મૂકી, પણ એમ તા કહ્યું નહિ કે મને છદ્મસ્થની લહેર આવી ગઇ તેથી મે શીતળ તેજીલેશ્યા મૂકી. પણ એકાંતવાદી એમ ખેલતા હોય તે ના નહિં.
પ્રશ્ન ૮૩.તેવેશ્યા જેના ઉપર મૂકે તેનેજ પરાભવ કરે કે વચ્ચે બીજા આવે તેને પણ પરાભવ કરે ?
ઉત્તર-સૂત્રને ન્યાય જોતાં એમ જણાય છે કે જેના ઉપર મૂકે તેનેજ પરાભવ કરે, જેમ બીજા દેવલેાકના ઇશાને'દ્ર મહારાજે ખળચ'ચા રાજધાનીના દેવતા ઉપર તેજીલેશ્યા મૂકી તા વચ્ચે મેરૂથી ઉતરના મનુષ્ય લેકના ભાગ આવ્યે તેને કાંઇ પરાભવ નિહ થતાં માત્ર ખળચ્ચા રાજધાનીના દેવતાઓનેજ પરાભવ થયા છે. એમ ભગવતીજીના ૩ જા શતકના પહેલા ઉર્દૂશામાં તામલી તાપસના અધિકારે જણાય છે. માટે તેનુલેશ્યા જેના ઉપર મૂકે તેનેજ પરાભવ કરે તેમાં એટલી વિશેષતા જણાય છે કે ઉષ્ણુ તેજીલેશ્યાની સમ્રુદ્ધાત કરતાં કે તે તેનુલેશ્યા મૂકતાં વચ્ચે સૂક્ષ્મ (ઝીણાં) જંતુઓની વિરાધના થતી હોય તો ના નિહ, કારણ કે સમુદ્ધાત કરતાં સચેત અને અચેત પુદ્ગલાને ગ્રહણ કરવાને સભવ છે અને તેજીલેશ્યાની ઉષ્ણતાથી જેના ઉપર મૂકે તેને તે પરાભવ કરે, પણ વચ્ચે બારીક જંતુઓને પરાભવ થવાના સંભવ છે, માટે ત્રણ, ચારને પાંચ ક્રિયા ઉષ્ણ તેજીલેશ્યાને લાગુ છે. પણ શીતળ તેન્ડુલેયાને તે ક્રિયાને સભવ નથી. તત્ત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૮૪-જોંગ આશ્રવ કે સવર ?
ઉત્તર---- સમવાયાંગ સૂત્રના પાંચમા સમયમાં જોગને આશ્રય કો છે અને અોળને મવર કહ્યો છે. એ લેખે ડેડ તેરમા ગુગુડાણા સુધીના ઇરિયા વહી ક્રિયાની અપેક્ષાએ ત્રણે જોગના નારા તેને આશ્રવ કહ્યો છે. તે આશ્રવથી એ સમયની સ્થિતિને શાતાવેદનીય કના મધ પડે છે, અને વૈદમે શુઠાણે કર્મના બધ છે, અક્રિયા પણ છે, તે જોગને રૂંધવાથી એકાંત સ્વર છે. માટે જ્યાં સુધી સ'પરાય ક્રિયા તથા ઇરિયાવહી ક્રિયા એ એય ક્રિયા છે, ત્યાં સુધી જોગ પણ છે, ને જોગ છે ત્યાં સુધી આશ્રવ છે ને આશ્રવથી કમ નો બધ છે, અને ચૈાદર્ભે ગુણુતાળું તથા મૈક્ષમાં કાંઇ પણ નથી, માટે એકાંત સવર્ છે. એ અપેક્ષાએ જોગ આશ્રવ અને અોગ 'વર એ પહેલે ભેદ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org