________________
શ્રી પ્રકાર મિહનમાળ–ભાગ ૩ જે.
૧૯?
ભસ્મ કરે. અહિંયાં દીવાસળીનું દષ્ટાંત લાગુ થતું નથી, પણ આગીઆ કાચનું દષ્ટાંત સારી રીતે લાગુ થાય છે.
પ્રશ્ન ૮૦–પન્નવણ પદ ૩૬ માં-તેજસ સમુદુઘાત કરનારને ૩-૪ પ-કિયા કહી તે પ્રાણી, ભૂત, જીવ, સત્વ હણાવા આશ્રી કહી છે. આ ઉપરથી કોઈ એમ કહે કે-ભગવંતે ગોશાલાને બચાવવા શીતલ લેગ્યા મૂકી તે પણ તેજુલેશ્યાને ભેદ છે અને ભગવતીજીમાં પણ સિત્તેર જેસંનિસિપી એ પાઠ છે. આ ઉપરથી કેઈ ભગવંતે ક્રિયા લાગુ કરે અને દોષિત ડરાવે તે ઘટે કે કેમ ?
ઉત્તર–એ તે દષ્ટિને દેષ છે. જેનામાં દોષ જેવાની દષ્ટિ હોય તે દેષિત ઠરાવે અને જેનામાં તે દષ્ટિ નથી તે નિર્દોષ ઠરાવે. પણ સૂત્ર તે ફિખું જણાવે છે કે–ભગવંતે સર્વથા સાવદ્ય જોગનાં પચ્ચખાણ કર્યા છે, એમ આચારાંગજી બેલે છે અને સૂયગડાંગજીના છઠ્ઠા અધ્યયનમાં ખુલ્લું કહ્યું છે કે ભગવંત પાપ કરે નહિ અને કરાવે પણ નહિ, અર્થાત્ ભગવંત પાપ કરતા નથી અને કરાવતા પણ નથી, તે પછી તૈજસ સમુદુઘાતની ક્રિયાને અવવાને અવકાશ રહ્યોજ કયાં ? ૩૬ મા પદમાં જે ક્રિયા કહી છે. તે ઉષ્ણ તેજુલેશ્યાને લઈને કહી છે. શીતલ તેજુલેશ્યાને અને ક્રિયાને કાંઇ સંબંધ નથી. સૂત્રમાં કહ્યા પ્રમાણે ક્રિયાને સંબંધ કષાયને અંગે છે અને ઉષ્ણ તેજુલવા ક્રોધી અણગારના શરીરથી નીકળે છે અને ભગવંત તે અકષાયી ભિક્ષુ છે, તેમણે ક્રોધાદિક ચારે બેલને અધ્યાત્મ (આત્મિક) દેવ જાણી તેનું વમન કરેલું છે એમ સૂયગડાંગ સૂત્રનું છઠું અધ્યયન સાક્ષી આપે છે. તે પછી તેમને ક્રિયા કર્મ કે પાપ કર્મને દેષ લાગુ થાય ક્યાંથી ? ઉષ્ણ તેજુલેશ્યાને દેષ શીતલ તેજુલેસ્થામાં દાખલ કર એ તે મેટો અપરાધ ડરે. ભગવંતે શીતલલેશ્યા મૂકી છે તે અનુકંપા અર્થે મૂકી છે, એ ભગવતીજીને ચીફ પાઠ છે.
પ્રશ્ન ૮૧–ઉષ્ણ તેજુલેશ્યા અને શીતલ તેજુલેશ્યામાં શું તફાવત?
ઉત્તર–ઉષ્ણ તેજુલેશ્યા ગમે તેને ઉત્પન્ન થાય છે. તમાદિક મહંત અણગારને તપશ્યના બળે સ્વભાવે ઉત્પન્ન થાય છે, અને ગોશાલા જેવા તપ બળે પણ ઉત્પન્ન કરી શકે છે. શીતલ તેજુવેશ્યા એક તીર્થકરને જ પ્રાપ્ત થાય છે, બીજાને એ લબ્ધિ પ્રાપ્ત થતી નથી.-ઉષ્ણ તેજી લેશ્યા નિર્દય પરિણામથી ક્રોધી સાધુને નીકળે છે. અને શીતળ તેજુલેશ્યા દયા, અનુકંપાના પરિણામથી ક્ષમાવત અરિહંત ભગવંતના ઉઠામાંથી નીકળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org