________________
શ્રી પ્રશ્નનેાત્તર મેનમાળા-ભાગ ૩ જો.
૧૯૧
કહ્યુ' છે કે-વિષવેપાળ પુળાય એટલે જ્યારે જીવને મોક્ષગતિ પ્રાપ્ત થાય છે ત્યારે પુણ્ય અને પાપ બન્નેના સાથે ક્ષય કરે છે, પણ જ્યાં સુધી જીવ સંસારાશ્રિત હોય–સકષાયી હૈાય ત્યા સુધી સમયે સમયે પુણ્ય પાપ બેઉ ખાંધે છે, પણ એવા જીવ કાંઇ નથી કે જે એકલુ પાપ બાંધે અથવા એકલ પુણ્ય બાંધે, છઠ્ઠું સ્રાતમે ગુણુડાણે ચૌદ પૂર્વ ધારી, ચાર જ્ઞાનના ધણી શુકલલેશી સાધુ સર્વાસિદ્ધ વિમાનનુ ઉમુ' બાંધે, તે સમયે પણ નિશ્ચે અશુભ કર્મ બાંધે છે, પરંતુ શુભ કર્મ અધિક બાંધ્યાં છે તેથી શુભ બધ કહીએ, અથવા કૃષ્ણલેશી દુષ્ટ અધ્યવસાયે સ'કલેશમાં મિથ્યા-ષ્ટિ જીવ સાતમી નરકનું આઉખું ખાંધે તે સમયે પણ પચેંદ્રિય જાતિ, ત્રસ નામ ઇત્યાદિ શુભ પ્રકૃતિ બધાય છે, પણ બહુલતાથી પાપના બધ કહીએ. એમ પુણ્ય પાપ સાથે અથાય છે,
પ્રશ્ન છપ—અહિં કઇ એમ કહે કે-પુણ્ય અને પાપ એ બેઉને એક સમયે એકી સાથે બ`ધ ન હોય. જેમ તડકે અને છાંયા એ બેઉ ભેગાં ન હોય, તેમ પુણ્ય અને પાપ પણ ભેગાં ન બાંધે.
ઉત્તર—ઉપર કહ્યા પ્રમાણે ખેલતા પ્રત્યે કહેવુ` કેસ...પરાય મધમાં એક બ'ધ હેાય કે એ ? અધવા કયે સમયે જીવને એક બધ હોય તે કહે ? દેવતાની ગતિના બંધપડે, તે સમયે જ્ઞાનાવરણીયઆદિ અશુભ પ્રકૃતિને બંધ છે કે નહિ ? ત્યાં કઇ એમ કહે કે-સહચારી પ્રકૃતિ તે ન ગણવી, તેને એમ કહેવું કે-ન ગણવી તેનુ કારણ શું ? તથા સહચારી વિના બીજી પ્રકૃતિ આંધે છે કે નહિ ?
જે સમયે કોઇ જીવે મનુષ્યગતિ માંથી ને નીચે ગોત્ર બાંધ્યુ, તે કયા અંધ ? તથા પ્રથમ સયણ બાંધ્યુ અને ચરમસઠાણ બાંધ્યુ તેનુ શું કારણ ? ઇત્યાદિ પુણ્ય પાપ આંધવાના અનેક ભાંગા સૂત્રોમાં વધા સંસ્થામાં દેખાય છે.
પ્રશ્ન ૭૬—કોઇ એમ કહે કે-એક સમયે એ વૈશ્યા ન હોય, તે પુણ્ય પાપ બેઉ સાથે કેમ બાંધે ?
ઉત્તર-કૃષ્ણલેયામાં ચાળીશ શુભ પ્રકૃતિના 'ધ પડે છે અને અડસઠ પાપપ્રકૃતિનો મધ પડે છે. એક લેશ્યામાં એ કમ ખાંધે છે, જે કારણ માટે એકેક લેશ્યાનાં અસખ્યાતા અસ ંખ્યાતાં સંકલેશ વિશુદ્ધ સ્થાનક છે. ત્યાં સ` લેશ્યામાં સમયે સમયે પુણ્ય પાપ બધાય છે, પણ એક ન અંધાય. વળી અગીયારમે, બારમે અને તેને ગુણહાણે વીતરાગને પાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org