________________
શ્રી પ્રશ્નનેાત્તર મેાહનમાળા-ભાગ ૩ જો.
૧૮૯
29
જમીન મોકળી રાખવાનું કહેનારાના અભિપ્રાય પ્રમાણે એટલી જમીનને ખડ ચારા કે કાષ્ટનું કાપવું થતુ હશે કે કેમ ? જો થતું હોય તા વજ્ઞક, બીજું કર્માદાન ગણાય કે નહિ ?-તેમજ હજારે ગાય, ભેંસ ને અકરાનુ' શ્રી થતુ' હશે તે ઘીનુ શું થતું હશે ? તે તે વેચતા હાય તે રસવાણિજ્યું કુર્માંદાનમાં ગણાય કે નહિ ? ને જો ગણાય તે તે વેપારની છૂટ કેવી રીતે રાખી છે ? તે સૂત્રપાઠથી જણાવશે ? કદાપિ કોઇ એમ કહે કે-ના, ના. રસના વેપાર ( રસવાણુ ) બીલકુલ કરું નહીં. તે એટલાં પશુઓના ઘીનુ' શુ થતુ હશે ? જો કોઇ એમ કહે કે-દૂધ ઢોરેશને પાઇ દે. વાહ !! આવું ખેલનારની ઉદારતા તે ઘણીજ ગણાય, પણ તે શા ખાતે પાઇ દેતા હશે? દયા નિમિત્તે કે નાખી દેવા નિમિત્તે ? દયા નિમિત્તે કંઈ કહે ત તેથી પુણ્ય માનશે કે પાપ માનશે ? અને તમારી શ્રદ્ધા પ્રમાણે પન્નરમા કર્માદાનનું શું ધારશે। ? જે નાખી દેવા નિમિત્તે કોઇ કહે તે તે શ્રાવકને ઘેલછા થઇ ન્હોતી કે નાખી દેવા નિમિતે દૂધ ઢોરોને પાઇ દે.
માત્ર રસવાણિજ્યેનુ કર્માદાન ન લગાડવા કદાપિ કોઈ આડી અવળી ભાષા એલે, પણ અસ’જતીને પોષવાનુ તે કબૂલ કરવુ જ પડશે. માટે એમ માને કે શ્રાવકને અંગે રહેલાં કમાંદાનના ત્યાગ થતા નથી તેટલે આગાર રાખીને ઉપરાંતના ત્યાગ એ વિત્ત ન્યાયપૂર્વક ગણાય છે.
આને પરમાર્થ એ છે કે-આ વૈભવ શ્રાવક ધર્મ પ્રાપ્ત થયા પછીના નથી, પણ શ્રાવકત્રત અંગીકાર કર્યા પહેલાંના એટલે ધમ પામ્યા પહેલાંના હાય છે. તે વૈભવને વ્રતમાં ગણી એટલે તેને આગાર રાખી ઉપરાંતને ત્યાગ કરે. આ બાબતમાં અનેક હેતુએ રહેલા હાય એમ જણાય છે. તદ્દાકાળે શ્રીમત લોકો પશુઓનુ વિશેષ પ્રતિપાલન કરતા હોય એમ જણાય છે, બીજા મુખ્ય હેતુ એ પણ જણાય છે કે-શ્રાવકોમાં એવા પ્રકારનો વૈભવ હતા કે જેને લઇને સેકડો હજારો સાધુ આર્યોના સમુદાયનાં આવાગમન હોવા છતાં આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિ જાઇતા પદાર્થો નિર્દોષ મળી આવતા એવા વાવવાળા શ્રાવક હતા તો સેકડો હજારો સાધુઓના સુખેથી નિર્બાડુ થતા વગેરે ગર્ભિત અનેક હેતુ હેાવા જોઇએ.
પ્રશ્ન ૭૨—તે વૈભવ પરિગ્રહમાં તો ખરો કે ? તે સૂત્રમાં પરિગ્રહ તે દુઃખદાયી કહ્યો છે. છાંડવા યાગ્ય છે, તે પછી તે વૈભવ શા કામના ? ઉત્તર-શ્રાવક ધર્મ પામ્યા પછી તે વૈભવને કાં મૂકવા જાય ? સાધુપણું. અગીકાર કરવા શક્તિવાન નથી, પણ ગૃહસ્થાવાસમાં રહી શ્રાવક ધમ પાળવાવાળાના જે વાવ પેાતાને અગે રહેલા હોય તેનું પ્રતિપાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org