________________
શ્રી પ્રનેાત્તર મોહનમાળા-- ભાગ ૩ જો.
ઉત્તર—પહેલા અભિપ્રાય ઉપર વિચાર કરતાં તેમાં વાંધા ઘણા ઉઠે છે, જેને ખેડના ધધો હોય અને તેનાજ ઉપર આજીવિકા ચાલતી હાય, તે સિવાય બીજું સાધન છે નહિં તેનાથી શુ વ્રત ન અદરાય ? તેમજ જેને માત્ર આફીણનેજ વેપાર હાય અને તેનાથીજ તેની આજીવિકા ચાલતી હોય તો તેને ત્રત આદરવાં હાય તે! શી રીતે કરે ? તેમજ શ્રી, તેલ તથા કાલા કપાસના વેપારીને તે વેપાર સિવાય બીજા વેપારનું સાધન નથી તે તેને વ્રત શી રીતે આદરવાં ? એમ તે! હાય નઠુિં કે ધનવતજ વ્રત આદરી શકે અને નિનને આજીવિકાને વાંધા આવતા હોય તે વ્રત આદરી શકે નહિ, એમ તે બને નહિ. પણ બીજા અભિપ્રાય પ્રમાણે આજીવિકાની છૂટ રાખી તેની મરજાદ કરી બાકીનાં કર્માદાનને ત્યાગ કરે. અને જે કર્માદાન ઉપર આજીવિકા હેાય તેની મરજાદ કરે એટલે તે પણ વ્રતમાં આવીજ જાય.
૧૮૬
પ્રશ્ન ૭૧--કેટલાક કહે છે કે-કર્માદાન એટલે ઘણાં કર્મોને આવ વાના પ્રવા, એવુ' ક શ્રાવક કેમ કરે ? એટલે ભગવતીજીમાં કહ્યા પ્રમાણે અસ’જતીને આપવાનું પાપ અને પંદર માંહેલું કર્માદાન શ્રાવક કરે નહિ. ઉત્તર—ઘણાં કર્મના આવવાના પ્રવાહુ એવું કમ એવું કામ શ્રાવક કરેજ નહિ, એ વાત કબૂલ છે, પણ અહિંયાં એક સવાલ ઉભા થાય છે કેઆનંદાદિ દશ શ્રાવક તથા તુંગીયાનગરીના શ્રાવક એ બધા ખારે વ્રતના અ’ગીકાર કરેલા શ્રાવક તે છે ખરા કે ? જે તે શ્રાવક છે તે તે હમેશાં કેટલા અસ’જતીનુ પોષણ કરે છે ? બાર વ્રતધારી શ્રમણેાપાસક અસ જતીને પાષી એકાંતવાદીઓની માન્યતા પ્રમાણે એકાંતપાપ અને પદરમ્' કર્માદાન શા માટે 'ગીકાર કરતા હશે ? તેઓની માન્યતાપ્રમાણે તે શ્રાવકપણાના નાશ થવા જોઇએ. એવુ' કૃત્ય સૂત્રમાં દાખલ થયેલા શ્રાવકે કેમ 'ગીકાર કરે ? માટે એ માન્યતા તદ્ન સૂત્ર વિરૂદ્ધ જણાય છે.
સૂત્રના ન્યાય પ્રમાણે ખરી વાત તે એ જણાય છે કે-પોતાને વૈભવ, પેાતાને આશ્રર્ય રહેલા, અને અનુકપા નિમિત્તે શ્રાવક ગમે તેવા પ્રાણીનું પાષણ કરે તેથી એકાંતપાપ અને કર્માંદ નનું સેવન થતુ હોય એમ જશાતું નથી. એકાંતપાપ તા તથારૂપના અસંજતી અવતીને આપવાથી કહેલ છે; અને પદરમું કર્માદાન તે વેપાર અર્થે હિંસક જવાને પેષી તેના ઉપર આજીવિકા ચલાવે તે આશ્રી કહ્યું છે. જો એમ ન હેાય તા શ્રાવકને ઘરે હજારા દ્વારા, પશુએ હાવાથી તેના માટે વન્નકમે કેમ હિ થતુ હોય ? પાંચસે ગાડાં શુ કામમાં આવતા હશે પાંચસે ? હલવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org