________________
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૩ જે.
૧૮૭
ગાયનું એકેક ગોકુલ તેના પ્રમાણમાં થાબંધ ગોકુલના પરિવાર પ્રમાણે તેને ત્યાં માણસની પણ પૂર્ણ સંખ્યા હેવી જોઈએ. તે આ બધાને ભાત પાણી આદિથી પિષણ કરવાનું સૂત્રમાં ખુલ્લો પાઠ છે કે-- એવા વૈભવ વાળા શ્રાવકેને ત્યાં ઘણા વિસ્તારથી આહાર, પાણી આદિ નિષ્પન્ન થાય છે, તે તમારા હિસાબે ઘણું અસંજતીને હંમેશના પિષવા વાળા શ્રાવકને કર્માદાનથી કેવી રીતે બચાવે છે તે જાણીએ તે ખરા?
પ્રશ્ન દ૯–ત્યારે કોઈ કહે કે--અસંજતીને પિવાથી કર્માદાન લાગવા વિષે તમે શું અર્થ કરો છો?
ઉત્તર–સૂત્રમાં અર્થ કર્યો હોય તે પ્રમાણે અમે અર્થ કરીએ છીએ. સાંભળે–-ઉપાસક દશાંગ સૂત્રમાં અસાઈજણ પિસણયાને અર્થ ટીકાકારે આજીવિકા અર્થે પિષવા નહિ એમ કહ્યું છે. દયા અનુકંપા કે પિતાના વૈભવની ના કહી નથી. તેમજ કોઈ પણ ભિક્ષુકને દયા અનુકંપાર્થે દાન દેવાને નિષેધ કર્યો નથી, પણ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં તો એમ કહ્યું છે કે—કઈ પણ પ્રાણીને દાન દેતાં વારે, દાનને વિપનાશ કરે તે પ્રભુને ચાર જાણ એમ કહ્યું છે. ઠાણાંગમાં ૧૦ મે ટાણે ધર્મદાનથી અનુકંપાદાન જુદું કહ્યું છે. એ ઉપરથી એમ જણાય છે કે –ધર્મદાન તે સુપાત્ર દાન, સાધુ મુનિરાજને આપવાથી અને અનુકંપાદાન તે ગમે તે પ્રાણીને દયા નિમિત્તે (દુઃખિયા જીવ ઉપર અનુકંપા આવવાથી) દાન દેવામાં આવે તે અનુકંપાદાન કહેવાય છે. દયા અનુકંપા કયા જીવને આવે કે--કોઈ પણ પ્રાણીને દુઃખી દેખીને જેનું હૃદય કમકમી ચાલે, જેનું હૃદય પીગળી જાય. એવાં નર નારીયે સદાય પુરયના કામી, ધર્મના કામી, સ્વર્ગના કામી, મોક્ષના કામી, તેનાજ આકાંક્ષી, તેનાજ પીપા હોય છે. તેવાઓને દાન દેવાની બુદ્ધિ થાય છે અને તેજ પુણ્ય ઉપર
પ્રશ્ન ૧૦.—કેટલાક કહે છે કે- ભગવતીજમાં ભગવંતે કહ્યું છે કે મારો શ્રાવક પંદર કર્માદાન કરે નહિ. તે ઉપરથી આનંદાદિક શાપકને પાંચ હલવા જમીન કહે છે, પણ તે ડિવા માટે નથી. વ્રત આદર્યા પછી ખેડાણ કરાય નહિ. તેમ શકહાલ કુંભારને પાંચ ચાકડા હતાં તે તેને નીભાડા પણ થાય નહિ. એમ કેટલાકનું કહેવું થાય છે. અને કેટલાક એમ પણ કહે છે કે જેને જેને ધંધે હેય તે વરજીને બાકીનાં કર્માદાન ને શ્રાવક ત્યાગ કરે, અને ચાલતા ધંધાની મર્યાદા કરે. ઉપરાંત ત્યાગ કરે. આ બે અભિપ્રાય માને કે ન્યાયવાળો ગણાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org