________________
શ્રી પ્રકાર મેહનમાળી–ભાગ ૩ જે.
૧૮૫
દાન પુણ્યનાં ફળ કહ્યા છે. અને દશવૈકાલિક સૂત્રમાં પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે-કોઈપણ દાતારે દાનપુણ્યને અર્થે આહારદિક નીપજાવ્યા હેય તે આહાર હે મુનિ! તારે લે નહિ. આવા કેટલાક દાખલા ઉપરથી સાધુ સિવાયના બીજાઓને અહારાદિક દેવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેથી શાતા વેદનીયાદિ શુભ ફળ ભેગાવવામાં આવે છે. તે પૂર્વકૃત પુણે થનું જ ફળ હોય છે. કહ્યું છે કે મુવીના વીના મત, સુરીના સુવીના અવંતિ. એમ પુણ્ય પાપનાં કૃત્યનાં શુભ અશુભ ફળ ભગવંતે કહ્યાં છે,
પ્રશ્ન –શાવેદનીયને પુણ્યનું ફળ ગણીને. સાધુ સિવાયના જેને અશનાદિક દીધે પુણ્ય થાય અને તેથી શાતવેદનીય આદિ પ્રકૃતિઓને બંધ પડે તે સ્થાવરદિક વિશે દંડકના જે શાતવેદનીય કર્મને બંધ કરે છે. એમ ભગવતીજીના ૭મા શતકના ૬ ઠ્ઠા ઉદેશે કહ્યું છે. તેમાં ઠાણુગજમાં કહેલા પુણ્યના નવ પ્રકારથી બીજો પ્રકાર જોવામાં આવે છે તે કેમ?
ઉત્તર–એ તે જોનારની દષ્ટિને ફેર છે, સૂત્રની સંકલનામાં તફાવત નથી. શાતા વેદનીયના બંધના જે બેલ કહ્યા છે, તેને પુણ્યના ભેદમાંજ સમાવેશ થઈ જાય છે. પૃથ્યાદિક જેથી કોઈ પ્રાણી, ભૂત, જીવ, સને પિતાની કાયાવડે દુઃખ ઉત્પન્ન ન થાય એટલે ભગવતીજીમાં કહેલા અશાતાવેદનીયના બોલને અભાવ અને શાતાદનીયન બેલને સદ્ભાવ એટલે પ્રાપ્ત થાય તે સ્થાવર જેને કાયાવંડ થાય છે. અને નવ પ્રકારના પુણ્યમાં કાયપણે કહેલ છે, માટે કાયપુણ્યથી સ્થાવર કાયર જીવે શાતાદનીયકર્મ ઉપરાયું અર્થાત તેને શતાવેદનીય કર્મને બંધ થયે. તેજ પ્રમાણે વીશે દંડકના જીવ આશ્રી નવ પ્રકાર મહેલા ગમે તે પ્રકારથી પુણ્ય ઉપરાજી શકે છે. ને શાતવેદનીયઆદિ શુભ પ્રકૃતિને બંધ કરે છે.
પ્રશ્ન દ—ઉપર કહેલ કાયપુણ્ય તે સાધુના સંબંધ પણ મેળવી શકાય છે. પૃથ્વીની ભેખડના છાંયે તથા વૃક્ષના છાંયે, પરિતાપ પામેલ સાધુ. સાતાને પામે તેથી તે છાંયાના વૃક્ષને જીવાએ કાયાએ કરી પુણ્ય ઉપરાક્યું કહેવાય અને તેને શાતવેદનીય કર્મને બંધ થાય. એમ વીશ દંડક આશ્રી જે જે બેલ લાગુ થાય તે તે બોલે પુણ્યપ્રકૃતિએ શાતાદનીય ઉપરાજે, એમ પણ સાધુના સંબંધમાં બને ખરું?
ઉત્તર–એમ સર્વ જીવ આશ્રી બનવા સંભવ નથી. નારકીના જેથી સાધુસંબંધી પુણ્ય ઉપરાજવાનું કાંઈ પણ સાધન નથી, તેમજ સૂકમનિમેદના ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org