________________
૧૮૪
શ્રી પ્ર જર મેહુનમાળા–ભાગ ૩ જે. માટે શુભ કર્મમાં શાતા વેદનીયને બંધ પણ છે, તે શાતવેદનીય આદિ શુભ પ્રકૃતિએને બંધ ચોવીશે દંડકમાં થાય છે. માટે અહિંયાં સવાલ ઉદ્ભવે છે કે-નિર્જરા તે સાધુને દાન દેવાવાળા એકાંત પક્ષે શ્રાવકને જ કહેલ છે, પરંતુ તે સિવાય ઈતર પ્રાણીઓને માટે સાધુના દાન સંબંધમાં બીજું ફળ હોવું જોઈએ. તેમજ પાંચ સ્થાવર, ત્રણ વિગલે દ્રિય તથા નારકી દેવતાદિક તિર્યંચ મનુષ્યમાં પણ ઘણા જ સાધુને દાન દેતા નથી, તે તેને શાતા વેદનીય આદિ શુભ કર્મને બંધ કેવી રીતે થતું હશે કે જેથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે? આ સવાલ ઉપર વિચાર કરતાં એમ જણાય છે કે-જેને નિર્જર, ધર્મ કે પુણ્યની ઓળખાણ નથી, તેનું સ્વરૂપ જાણતા પણ નથી અથવા ધર્મો અને પુણ્યને એકજ નામે ઓળખે છે અને એક નામે પણ બોલાવે છે અને એમજ માને છે કે હરેક પ્રાણીને આપવાથી પુણ્ય થાય છે. એવી વૃત્તિવાળાને સાધુ અગર ગમે તેને દાન દેવાથી પુણ્ય ની બુદ્ધિ હોવાને લીધે પુણ્યજ થાય. તેમાં સાધુને સુપાત્ર જાણીને આપવાથી ગર્ભિત ભાવે નિર્જરને ભેદ સાથે રહેલો હોય છે, તે ફળ બીજાઓને દેતાં થતું નથી. દરેક પ્રાણને દાન દેવાથી પુણ્ય ફળની ઈચ્છા હોય તેવા શ્રદ્ધાળુ જીને વખતે સાધુને દાન દેવાને લાભ પણ મળી આવે, એમ આચારાંગાદિક સૂત્રના પાઠો પરથી જણાઈ આવે છે. એવા દાન પુણ્યના શ્રદ્ધાળુ
ને બીજાઓને દાન દેવાનો અભાવ હોતું નથી, તેથી એમ જણાય છે કે જેવું પાત્ર તેવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. અને તે વાત ન્યાયની અપેક્ષાએ જેતાં સાચી પણુ ઠરે છે. દાખલા તરીકે-દશ જાતના જંભકા દેવતાનાં નામ પણ પુણ્યના નામે જ ઓળખાય છે અને સેિળ જાતના વાણવ્યંતરમાં આણ પત્ની, પાણ પત્ની એ બે જાતના દેવતા કહ્યા તેના ભેદમાં જંભકા દેવતાને સમાવેશ થવા સંભવ છે. એટલે અન પુણી પાણપુની કહ્યા તે અન્ન, પાણીના દાતારને થયેલા પુણ્યના ફળ જે વાણવ્યંતરની જાતિમાં દેવપણે ઉપા થયેલા અને પુન્ની પાણ પૂની કહીને ઓળખાવ્યા હોય એમ જણાય છે. અને જંકા દેવતામાં પણ નવ પ્રકારનાં પુણ્યથી ઉત્પન્ન થયેલા હોય એમ તે દેવતાના નામ ઉપરથી અનુમાન થાય છે. એ દાન લૌકિક આશ્રી જણાય છે. લૌકિક દાનથી લૌકિક ફળ મળે તે લોકિક પુણ્યનું ફળ હોય, અને લકત્તર દાનથી લેકોત્તર પશ્યનું ફળ હોય, જેમ સૂત્રવચનથી સાબીત થાય છે. સૂત્રમાં જ્યાં જયાં ઈદ્રાદિક દેવેની પૃછા થઈ છે, ત્યાં ત્યા વિવા પૂર્વે શું અશનાદિક દાન દીધા ? તથા મનુષ્ય સંબંધમાં પણ વધુને પર્વે કરેલા પુણ્યનું એ ફળ છે એમ કહેલું છે. માટે દેવતા મનુષ્ય સંબંધીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org