________________
શ્રી પ્રશ્નોત્તર મેનમાળા-ભાગ ૩ જો.
૧૮૩
પડિમાધારી શ્રાવકનો અધિકાર સૂત્રમાં સથારાજ કર્યાંને ચાલ્યા છે અને એમ પણ વૃદ્ધવાકયથી સાંભળીએ છીએ કે ડિમાધારી શ્રાવક કાં તે સંસ્થા કરે કે કાં તે દીક્ષા લે, તેમ ન કરે તો ડિમા પૂરી થયે આરાધક પદ મેળવી પાછા ગૃહવાસમાં આવે તે પણ સમણાપાસકની પ્રવાઁને પાલક છે. તેનાં વ્રતા નિરતિચારપણે પાળે છે. ને તે આરાધક પણે કાળ કરીને શુદ્ધ દેવગતિને પામે છે. એમ સૂત્રના ન્યાયથી જણાઇ આવે છે. અને સાધુ થઇ પડવાઈ થયેલાની ગતિ તે ભગવંતે માછીજ કહી છે. તેમાં પણ શ્રદ્ધાભ્રષ્ટ થયેલા અને આજ કોઇ સાધુ નથી, ઇત્યાદિક વિપરીત પ્રરૂપણા કરવાવાળા અથવા એ પ્રમાણે ખેલવાવાળા તથા તેવી શ્રદ્ધાવાળા. સાધુના દ્વેષી સદા સાધુ શ્રાવકની નિંદા કરવાવાળા, છુપા પાપને ચેપ લગાડવાવાળા, દુનિયાના પ્રાણીઓને શ્રદ્ધાભ્રષ્ટ કરનારા, ભગવતની આજ્ઞાના િવરાધક એવા, અને તેને આશ્રય આપનારા, પાપ ક થી પુષ્ટ થયેલા અધોગતિનાજ અધિકારી છે; એમ સિદ્ધાંત સાક્ષી આપે છે. માટે તેવા અહિતકારક મિથ્યાત્મ અને પાપને વળગાડવા વાળાના દાનના દાતારાને પાપ થાય એ વાત સ્વાભાવિક છે અને તે સૂત્ર પણ કબૂલ કરે છે. પણ ભગવતે પોતે સ્વીકારેલા તેમની આજ્ઞાના આરાધક સૂત્ર પ્રમાણે ડિમાના વહન કરનારા એવા શ્રાવકને આહારાદ્દિકના દાતારને તે અકાંત નિર્જરાનું જ ફળ ભગવત્યાદિ સૂત્રોથીજ સાબીત થાય છે.
પ્રશ્ન ૬૫.પૂર્વે પુણ્યના સબંધમાં આવી ગયું છે કે—પુણ્ય એ શુભ કમનાં દલ છે અને તેથી શાતા વેદનીય આદિ શુભ ફળની પ્રાપ્તિ થાય છૅ. તેા શાતા વેદનીયતા ભગવતીજીના ૭મા શતકે કહેલા દેશ એલથી પ્રાપ્ત થાય છે. અને તે ચેાવીશે દડકના જીવા શાતા વેદનીય કર્મ આંધે છે. તેમાં નવ પ્રકારના પુણ્યના સ બધ કેવી રીતે લાગુ પડે ?
ઉત્તરભગવતીજીમાં કહેલા શાતા વેદનીયની પ્રાપ્તિના જે દશ એલ છે તેને સમાવેશ નવ પ્રકારના પુણ્યમાં થઇ જાય છે. પણ નિરા ને પુણ્ય એક માનવાવાળાને પૂછવું કે-નિરથી તા કર્માં ખપે, પણ પુણ્યથી શુ થાય ? તેના જવાબમાં કેઇ એમ કહે કે-પુણ્યથી પણ નિર્જરા થાય. સાખ ભગવતીજીના ૮મા શતકના દડ્ડા ઉદ્દેશાની, અશનાર્દિક દાનરૂપ પુણ્યથી એકાંત નિરા કહી તેને પૂછવું કે-પુણ્યથી નિરા થઇ પણ મોક્ષ ત થયા નથી, તો પછી દેવાદિક શુભ ગતિના બધ શાથી થયે ? તે નિ રાથી થયે કે પુણ્યથી ? નિર્જરા તે અશુભ કર્મની ધઇ, પણ શુભ કર્મોના બંધ થયા તે નિરાનું ફળ નથી, શુભ કર્મોના બંધ તો પુણ્યથીજ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org