________________
१८०
શી પ્રનેત્તર મેહનમાળા–ભાગ 3 જે. તરફને કેટલે ગેરલાભ થયે કે જ્યારે આવી સજડ માન્યતા થઈ ત્યારે ઉપદેશ પણ તેજ કરે પડે, ત્યારે સૂત્ર સંબંધી પણ જે જે સ્થળે દયા, દાન ને પુણ્યની વ્યાખ્યા આવે ત્યાં પિતાને આંચકે ખાવાને વખત આવે, જે સીધી રીતે ઉપદેશ કરે તે પિતાને વાડે મેળે પડી જાય અને જ્યારે વાડ મજબૂત રાખવા જાય, ત્યારે સૂત્રની વ્યાખ્યાને ફેરફાર કરેજ જોઈએ, એ બે તરફ અડચણમાંથી એક તરફી મુસીબત તે અવશય ભેગવવી જ જોઈએ, એ વાત સ્વાભાવિક છે. દુનિયામાં માનની મારામારી ઓછી હોતી નથી. પિતાનું માન જાળવાને માટે તેમ દુનિથાનું માન મેળવવાને માટે આત્માની કેટલે દરજજે હાનિ થાય છે તે ભાન રહેતું નથી. હવે જ્યારે પોતાના વાડામાંથી જુદા પડેલા સાધુ કે શ્રાવકને આહારદિક આપતાં એકાંત પાપ. આ સવાલ ઉપરથી અનેક પ્રશ્નો ઉઠ્યા કે જેથી અનેક ગ્રં થાપ ઉત્થાપના રચવાને વખત આવ્યે. એટલેથી નહિ અટકતાં મોટા મોટા પુરૂષની ભૂલો ગોતી જેને નિયંતા તરીકે માનીએ તેવા પુરૂષની પણ એ આગળ ધરી પિતાની ટંગડી ઉંચી રાખવા તેની દરકાર કરી નહિ. તે પછી ઇતર પ્રાણીઓ માટે દયા, દાન કે પુણ્ય નથી એમ બેલતાં આંચકે ખાવાને હેયજ શાને ? જે માણસ પિતાના વેગને આગળ દોડાવે છે તેને પાછળનું ભાન રહેતું નથી, પણ વાકય કાત્યા પહેલાં એ વિચાર ઉદ્ભવ જોઈએ કે—-આ મારા વાયને ધક્કો તે નહિ લાગે કે ? એ પહેલે વિચાર કરીને પછી વાકય કાઢનારાને આ ભવ અને પર ભવ ઉભય પક્ષે ગુણ થવા સંભવ છે. એટલે પણ વિચાર લાવ્યા વિના ભગવંતને સ્વીકારેલા પડિમાધારી શ્રાવકને દાન દેવાથી શું ફળ? આનો ઉત્તર દેતાં પિતાને પક્ષ મળે પડવાના ભયથી પિતાના મતની મજબૂતીને માટે એકાંત પાપ કહેવા સિવાય બીજો એક કે ઉપાય નથી. અને તે વચનને મજબૂત કરવાને માટે અનેક યુક્તિઓ ઉભી કરી છેવટે એમ કહેવું પડ્યું કે—પડિમાધારી શ્રાવકની ડિમાં પૂરી થયે તે પાછે સંસારમાં એટલે ગૃહવાસમાં આવે ત્યારે પાછો તમામ સંસાર ભગવે ત્યારે પડિમાપણામાં દાતારના અન્નથી જે શરીર પુષ્ટ થયેલું હોય તેને પરિગ ગૃહવાસમાં લે તેથી દાતારને પુણ્ય કે નિ– ર્જર ક્યાંથી ધોયે, માટે અમે પાપ માનીએ છીએ. આવી માન્યતાવાળાને તેવાજ પ્રકારને ઉત્તર નહિ પણ સરલ ભાષાથી ઉત્તર દવો જોઈએ .
એ
જેમ પડિમાધારી શ્રાવકને અમુક મુદત સુધી પડિમાં હેય છે પણ એક પણ દાબેલે સૂવારા નહિ નીકળે કે – અમુક શ્રાવક પઢિમાં પૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org