________________
શ્રી પ્રગ્નેશ્વર મહનમાળા—ભાગ ૩ જે.
199
તમારી શ્રધ્ધાએ તમારે વહેારવુ` કેમ કલ્પે ? કારણુ, તે પણ તમારી માન્યતા— એ પાપજ થયું. વળી શ્રાવક તમારી સાથે ચાલે છે, તમારી પાસે બેસે છે, તમારી સાથે વાતચીત કરે છે., તમે તેને ખેલાવે છે, તે તમારે પાપ કરાવવુ’ કેમ કલ્પે ? તમારી શ્રદ્ધા પ્રમાણે તે જતનાથી બેલે તે પણ તમારે તો પાપજ માનવું છે, માટે તમારે તે શ્રાવકને મેલાવવા પણ કલ્પે નહિ ? પ્રશ્ન ૫૯—ત્યારે કાઇ કહે કે—શ્રાવકના નિવદ્ય કન્યમાં પાપ નથી, અમે તે સાવધમાં પાપ માનીએ છીએ.
નર
ઉત્તર-પડિમાધારીનુ કર્તવ્ય નિરવદ્ય છે કે સાવદ્ય છે ? જો વદ્ય છે તે તેનુ ચાલવું જાવત્ ખાવુ એલવુ છએ ખેલ નિરવદ્ય માના તેની સાથે તે પણ કબુલ કરે કે શ્રાવકના નિરવદ્ય ક બ્યથી ધમ છે.
ઉત્તરાધ્યયનના ૨૯માં અધ્યયનમાં કહ્યુ` છે કે-જીવ પાંચ ઇદ્રિયના નિગ્રહ કરતા રાગદ્વેષના અભાવે નવાં કમ ન ખાંધે અને પૂર્વે કર્યું ખાંધ્યાં હોય તે નિજર. તે પડિમાધારી શ્રાવકનું ખાવુ' વૃદ્ધીપણા રહિત છે, જેવી રીતે સાધુ ખાય છે, તેવીજ રીતે પડિમાધારી શ્રાવકનું' ખાવુ છે--વળી ૩૨માં અધ્યયનમાં પણ કહ્યુ છે કે-કાંઇ ઈંદ્રિય બગાડ કરતી નથી, તેમ ઈંદ્રિયાને ભોગ આવનાર પુદ્ગલ પણ બગાડ કરતા નથી, બગાડ તેા પેાતાના વિકાર કરે છે: એટલે ગમતા અણગમતા પદાર્થાને વિષે રાગદ્વેષની પરિ ગૃતિ આવે તે આત્માને બગાડના હેતુ થાય. પણ ગમતા અણુગમતા ઉપર સમભાવ છે તે સાધુ અને શ્રાવક બન્નેના આત્માને હિતકારક થાય, અહિત તા પોતાની ખેાટી વૃત્તિમાં છે, માટે ખરાબ વૃત્તિને અંધ પાડનાર સાધુ અને શ્રાવક બન્ને છે.
પ્રશ્ન ૬૦~~~સાધુની વૃત્તિ તે બંધ રહે પણ શ્રાવકની વૃત્તિ બંધ કેમ રહે ?
ઉત્તરસુબુદ્ધિ પ્રધાનના એકજ દાખલેો બસ છે કે પોતે રાજકાજ ચલાવતા છતાં પોતાની વૃત્તિને કેટલે અંશે કબજે રાખી, કેટલે અંશે વૃત્તિના નિગ્રહ કર્યો, કેટલે અંશે રાગ દ્વેષની વૃત્તિને બંધ પાડી? તે પછી પડિમાધારી શ્રાવકને માટે તે કહેવુ ંજ શું ? છતાં પડિમાધારી શ્રાવકનું ખાવું સાવદ્ય કહે છે તેને એટલુંજ પુછીએ કે–તે શ્રાવકનુ કયું કૃત્ય સાવદ્ય છે ? તેનુ મોઢુ સાવદ્ય છે કે તેને આહાર સાવધ છે કે તેની વૃત્તિ સાવદ્ય છે ? તેનુ` કાંઇ પણ સાવધ પણ નથી તે। પછી તેને શુદ્ધ કાસુક નિર્દોષ આહારાદિકના વહેારાવનારને પાપ લાગે એવી ભાષા મેલનારાની
રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org