________________
૧૭૬ શ્રી પ્રકનેત્તર મેહનમાળા–ભાગ ૩ જે. કરવું, તેમનાં દર્શન કરવાં, તેમને વંદના નમસ્કારાદિ કરવાં, ઉપદેશ સાંભળ પ્રક્ષાદિકનું પૂછવું વગેરેના લાભનું તે કહેવું જ શું ? ઇત્યાદિક વિચાર કરી કેટલાક શ્રાવકે પગે ચાલીને ગયાને અધિકાર સૂત્ર પાઠે છે. તે તે યજ્ઞાયુક્ત શુદ્ધ ઉપગે જતાં (ચાલતાં) તેને લાભ માનશે કે પાપ માનશે? તેમજ સુદર્શન શેઠ અર્જુન માળીને મેટો ઉપસર્ગ છતાં, તેના માતા પિતાએ ઘણી રીતે વાર્યા છતાં ભગવંત મહાવીરના સન્મુખ ચાલીને ગયા, મેટ ઉપસર્ગ થયે, તે પણ નાશ થયે અર્જુન માળી તેની સાથે ગ, દીક્ષા લીધી. વગેરે સુદર્શનના ગમનથી લાભ થયો, તે ગમનને તમે લાભદાયક માનશે કે પાપ માનશે ? જે તે ગમન લાભદાયક હોય છે તે છ બેલ મેહેલે શરૂઆતને એક છે. જે ભગવંતને તથા સાધુ મુનિરાજને વાંદવા જતાં ભગવંતની આજ્ઞાને વિરોધ ન હોય તે તે કર્તવ્ય નિરવદ્ય ગણાય, અરે મિશ્ર દષ્ટિવાળે છે કે મિથ્યાત્વની ભૂમિમાં રહ્યો કે માત્ર સાધુને વાંદવા પગ ઉપાડતાં, જેના માથે કેટલાં પુગલ પરાવર્તન હતાં તેની હદ નહતી. તે તમામ સંસાર ચક્રવાલના પરિભ્રમણની નિર્જરા કરી માત્ર અધ પુદ્ગલ પરાવર્તનને કાળ સંસારને રહ્યો, તે શું ઓછું ફળદાયક થયું ? તે પછી પડિમાધારી શ્રાવક શુદ્ધ ઉપગે યણ સહિત છ બેલે પ્રવર્તનારને એકાંત પાપ માને તે શું ભગવંતની આજ્ઞા વિરૂદ્ધનું વાકય નથી ?
પ્રશ્ન ૫૮–ત્યારે કેઈ હઠવાદી એમ કહે કે-શ્રાવક એટલે ત્યાગ કરે તેટલે ધર્મ અને ત્યાગ ન કરે તેટલું પાપ. અમે તે એમ માનીએ છીએ.
ઉત્તરપડિમાધારી શ્રાવકે સાવઘને ત્યાગ કર્યો તેને ધર્મ માને તે તે ઠીક, પણ નિરવદ્યને ત્યાગ નથી કર્યો. નિરવદ્ય વસ્ત્ર, પાત્ર, અહારાદિક ભેગવે તે શું પાપ છે એમ માને છે ? તે નિરવદ્ય ભાષા બેલે તે પણ તમારા હિસાબે તે પાપજ હશે? એમ છયે બેલે પાપજ માનતા હશે એમ જણાય છે. એટલે શ્રાવકનું હાલવું, ચાલવું, ઉભું રહેવું, બેસવું, સૂવું, ભેજન, આહારદિકનું કરવું અને બેલવું ભલે જતનાએ થતું હોય, અથત તમામ કાર્ય જતના કરતા હોય તે પણ તેને ત્યાગ નથી કર્યો ત્યાં સુધી પાપ માનવાની તમારી શ્રદ્ધા ઠરી, તે તમે શ્રાવકને સાવદ્ય અને નિરવ બન્નેનાં પચ્ચખાણ કરાવતા હશે કેમ ? આને અર્થ એ થયો કે, માત્ર છ બેલ જતન કરે, પણ તેને ત્યાગ નથી માટે પાપજ છે. તેને કહેવું કે- તમે ગોચરીએ ગયા છે ત્યાં કોઈ શ્રાવક તમારા સન્મુખ સાત આઠ પગલાં સામા આવી ભક્તિ બતાવે આહારદિકની ભાવના ભાવે; પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org