________________
શ્રી પ્રાત્તર માહનમાળા—ભાગ ૩ જો
૧૭૫
કર્યાં છે. તથા સૂયગડાંગ શ્ર, ૨ જે અધ્યયન ૨ જે બેલ ૭૫ મા તથા અધ્યયન ૭ મે ખેલ ૨૧ મા શ્રાવકને ધમ્નિયા, ધમ્માયા, સુશીલા, સુયા ઇત્યાદિક કહ્યા છે. માટે ધર્માંદાનમાંજ ગણાય.
પ્રશ્ન ૫૬.--—ત્યારે કોઇ કહે કે--પડિમાધારી શ્રાવકનું ખાવુ પીવું નિરવદ્ય છે, ધર્માંદાનમાં છે તે તેને સાધુ આહારાદિક દે કે નહિ તથા તેને ખાવાની આજ્ઞા આપે કે નહિ ?
ઉત્તર-જો કે પ્રથમ આને ખુલાસો આવી ગયા છે, તે પણ પ્રશ્નકારને ઉત્તર દેવા યુક્ત જાણી તેના જવાબમાં સાધુને તે કલ્પ નથી. માટે ન દે. જેમકે જિનકલ્પી સાધુ સ્થવિરકલ્પીને આહારાદિક ન દે, આહાર કરવાની આજ્ઞા પણ ન આપે. તે કાંઇ પાપ જાણીને નહિ, પણ તેમને કલ્પ નથી માટે. હુવે જેમ સાધુ ડિમાધારી શ્રાવકને આહાર કે આજ્ઞા ન આપે તેમજ જિનકલ્પી સાધુ સ્થવિરકલ્પી સાધુને તથા શ્રાવકને બ તેને આજ્ઞા ન આપે તે પાતાના કલ્પ જાળવવા માટે અન્યથા નહિ.
પ્રશ્ન ૫૭-~-દશવૈકાલિક સૂત્રમાં ચેાથા અધ્યયને જેમ સાધુને છ કારણ (ચાલવુ ૧ ઉભું રહેવુ. ર બેસવુ` ૩ સૂવું ૪ જમવું-ખાવુ. ૧ અને ભાષાનુ' ખેલવુ ૬) જતનાએ કરવા કહેલ છે, તેમ શ્રાવકને કેમ કહેલ નથી ?
ઉત્તર-અહે। મહાનુભાવ ! દશાશ્રુતસ્કધમાં તે વિષેને ખુલ્લો પાડ છે કે—જેવા સમણ નિગ્રંથના ધર્મ તીર્થંકરે કહ્યો તેવાજ ધમ પિંડમાધારી શ્રાવક ફરસે, પાળે. તેમજ ઇર્યા શોધીને ચાલે, એટલે સંજ્ઞા મેવ પલમેના તે સતિના પેઠેજ જતના સહિત પરાક્રમ કરે, અર્થાત્ જે પ્રમાણે ઇર્યાદિ સમતિએ શ્રમણ નિગ્રંથ વતે તે પ્રમાણે ૧૧ મી ડિમાધારી શ્રાવક પાંચ સમિતિ સહિત વર્તે, એટલે છએ એલે જેવી રીતે સાધુ વતે તેવીજ રીતે યતના સહિત પડિમાધારી શ્રાવક પણ વર્તે, સાધુને શ્રાવક બન્ને વીત-રાગની આજ્ઞાને આગળ કરીને ચાલનારા છે. ૭ માટે બન્ને યે ખેલે જતના પ્રધાન હાવાથી પાપના અધિકારી નથી. દાખલા તરીકે-ચાર દીકરાના પિતાએ મોટા દીકરાને Ěશીને હિતશિક્ષા આપી તે હિતશિક્ષા ચારમાંહેથી ગમે તે દીકર ગ્રહણ કરે તે શુ તેને લાભદાયક ન થાય ? અર્થાત થાયજ. તે ન્યાયે માના કે છ ખેલ ચતનાએ વર્તવાના સાધુને કહ્યા, પણ તે પ્રમાણે શ્રાવક વર્તે તે તેને પણ લાભ થાયજ, સાધારણ રીતે તુંગીયા નગરીના શ્રાવક વગેરે ઘણા શ્રાવકોએ ભગવ તનુ તથા સાધુનું' આવાગમન સાંભળીને વિચાર કર્યા કે–જેનુ' નામ ગોત્ર સાંભળવાથી મહા લાભ તે તેમના સનમુખ ગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org