________________
શ્રી પ્રનેાત્તર મેહનમાળા—ભાગ ૩ જો
ઉત્તર—સાધુને કહ્યું નહિ. જેમ જિનકલ્પી સાધુ સ્થવિરકલ્પીને આજ્ઞા ન દે તેમ સાધુ, પડિયાધારી શ્રાવકને આજ્ઞા ન દે. જે ડિમાધારી શ્રાવકના આહાર સાવદ્ય હેાય તે સાવધ કરણી ભગવંત કેમ બતાવે ? વળી સાવધ કૃત્યના તે પરિમાધારી શ્રાવકને ત્યાગ છે. જો સાવદ્ય આહાર કરે તે ડિમા ભાંગે માટે પદ્મિમાધારી શ્રાવકનો આહાર સાવદ્ય કહે તેને મહા દોષ લાગે. તેને માટું આળ દીધુ' કહેવાય.
૧૭૪
પ્રશ્ન ૫૩—કઈ કહે કે-સાધુને આહારાદિક દેવાનુ` કળ ચાલ્યુ' છે, પણ શ્રાવકને આહારાદિક દેવાનુ ફળ કયાં ચાલ્યું છે ?
ઉત્તર-ભગવતીજીના છ મા રાતકના પહેલાઉદ્દેશે તથા આઠમા શતકના ૬ મેં ઉદ્દેશે-તથારૂપના સમણુ માહણને ફારુક નિર્દોષ આહારાદિક દેતાં એકાંત નિર્જરા કહી છે, અને સાતમે શતકે તે સમાધિ પ્રાપ્ત થવા સાથે છેવટે મેક્ષ ફળ પણ સૂચવ્યું છે, ત્યાં સમણુ શબ્દ સાધુ અને માહુણ શબ્દ પડિમાધારી શ્રાવક સમજવા.
પ્રશ્ન ૫૪.-.—સિદ્ધાંતમાં ખુલ્લી રીતે શ્રાવકને આપવાનુ ફલ ચાલ્યું નથી, તે નિરા કેમ કહી શકાય ?
ઉત્તર—સિદ્ધાંતમાં હાય તેજ માનવુ' એટલે અપેક્ષાવાચી કે અર્થ રૂપે હોય તે નહિ, પણ ખુલ્લા પાઠથી હાય તેજ માનવુ' એવા જો આમહુ હાય તે કેવળીને આહારાદિક દેવાનુ શુ લ છે ? તેમજ આર્યાંજીને આહારાદિક દેવાનુ ફળ કયા સૂત્રમાં ચાલ્યુ' છે ? તે તમારે સિદ્ધાંતથી નિશ્ચે કરી આપવુ પડશે. સાધુનેજ આપવાથી એકાંત નિર્જરા અને અસ‘જતી, અન્નતી અપચ્ચખાણીને આપવાથી એકાંત પાપ. તે ડિમાધારી શ્રાવકને આપવાથી શુ ફળ ? તે પક્ષપાત મૂકી વિચાર કરશો તો ખુદ્દી રીતે જણાઈ આવશે કે આવે! ભગવત સ્વીકારેલા આરાધક પદના ધણી તેને આપવાથી એકાંત પાપ થાય એમ માનવું તે આત્માની કેટલે દરજ્જે અવળાઈ છે ! આવી શ્રદ્ધાવાળાનો આત્મા કેટલી મેાટી ભૂલ ખાય છે, તે અભ્યતર જ્ઞાન નૈત્ર ખુલ્યા વિના સમજાશે નહિં.
પ્રશ્ન પ— —પડિમાધારી શ્રાવકને દાન દેવું તે ધર્મ દાન કે અધમ દાન ?
ઉત્તર-ધર્મીને દાન દેવું તે ધમ દાન, અને અધર્મીને દાન દેવુ તે અધ દાન, સૂયગડાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૨ જે અધ્યયન ૨ જે તથા ઉવવાઈ પ્રશ્ન ૨૦ મે શ્રાવકને ધર્મી કહ્યા છે, અને શ્રાવકને ધમ પક્ષમાં દાખલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org