________________
૧૭૩
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૩ જે. પ્રશ્ન ૫૦–ત્યારે કઈ કહે કે-શ્રાવકને હજી પુદુગળ ઉપરથી મૂઈ ઉતરી નથી માટે સાવધ.
ઉત્ત–પુદ્ગલ ઉપર મૂછ તે સાવધ નહિ, સાવદ્ય તે છકાય મહેલી હિંસા થાય છે. તે તે સાધુ અને પડિમાધારી શ્રાવક બને સાવધ કૃત્યને ત્યાગ છે અને પુગલ ઉપર મૂછ તે તે સરાગ સંયમીને પણ રહેલ છે, કે જેથી દેવલેકને બંધ પડે છે. સાખ ભગવતીજીના બીજા શતકના પાંચમા ઉદેશાની. વળી મૂછ ભાવે સાધુને પણ પરિગ્રહ કહ્યો છે. સાખ દશવૈકાલિક સૂત્રના ૬ ઠ્ઠ અધ્યયનમાં ગાથા ૨૧ મીની કુરછા પરિnહા ઇતિ વચનાત્, સાધુને પરિગ્રહને ત્યાગ છે, પરંતુ અહાર, પાણી, વસ્ત્ર, પાત્ર ઉપર મૂછ કરે તે ભગવંતે પરિગ્રહ કીધે અને અમૂચ્છભાવે સંજમને ઉપષ્ટભ કીધેમૂચ્છ પરિગ્રહથી વ્રતને ભંગ થતો નથી, વ્રતને ભંગ તે ધાતુ પરિગ્રહથી થાય છે. વળી ઉત્તરાધ્યયનના ૩૨ મા અધ્યયનમાં શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શ તે કાંઈ બગાડ કરતા નથી, બગાડ તે પિતાનું મૃદ્ધિપણું કરે છે. વળી તેજ અધિકારે કહ્યું છે કે- શબ્દનાં પુદ્ગલેને કાને પડવાને સ્વભાવ છે, ને કાનને સાંભળવાને સ્વભાવ છે. પણ મનેઝ જાણ રાગ કરે, અને અમનેશ જાણી દ્વેષ કરે, તે રાગ ને ટૅપ બેઉ કમનાં બીજ છે, માટે રાગ દ્વેષ રહિત પ્રવર્તતાં દોષ નહિ.
પ્રશ્ન પ૧–ત્યારે કોઈ કહે કે તે તે સાધુ ટાળી શકે, શ્રાવક શી રીતે ટાળી શકે ?
ઉત્તર–શ્રાવક પણ શબ્દાદિકને વિષય ટાળે છે. સાખ જ્ઞાતાજીના ૧૨ માં અધ્યયનની સુબુદ્ધિ પ્રધાને ફરસોહક બાઇના પાણાની દુર્ગધ આવવાથી પણ રાગદ્વેષ ન કર્યો, બીજા લે એ નાક આડા લુગડાં દીધાં, સુબુદ્ધિ પ્રથાને ન દીધાં તેમજ પડિમાધારી શ્રાવક ફાસુક નિર્દોષ આહારદિક જે મળે તે જોગવતાં રાગદ્વેષ ન કરે એમ ઘણુ અધિકાર છે. પરંતુ સાધુ નિર્દોષ આહારાદિ લાવી વૃદ્ધિપણે ભગવે તે સદેવ બાહાર-દેવ સહિત આહાર ભગવતે ભગવતે કહ્યા છે અને પડિમાધારી શ્રાવક ફાસુક આહાર લાવી અમૃદ્ધીપણે ભેગવે તે નિર્દોષ છે.
પ્રશ્ન પર–ત્યારે કોઈ કહે કે–તેને નિર્દોષ આહાર કરવાની આ
સાધુ કેમ ન દે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org