________________
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૩ જે.
૧૭૧
તે અપ્પ શબ્દ અભાવવાચી સમજ, જેમ જેમ પડિમાએ ચડતા જાય છે તેમ તેમ ગુણે પણ ચડતા જાય છે, માટે પડિમાધારી જ્યારે આરંભ ત્યાગ કરે ત્યારે ત્યારે અરબી કહેવાય.
પ્રશ્ન ૪૫–પડિમાધારી શ્રાવકનું ખાવું સાવદ્ય કે નિરવધે ?
ઉત્તરદશાશ્રુતસ્કંધમાં પડિમાધારી શ્રાવકને આહાર નિરવઘ કહ્યો છે. આહારને હેતુ ખાવાને છે, માટે આહાર નિરવદ્ય તે ખાવું પણ નિરવધ છે, અર્થાત્ નિરવદ્ય આહાર કરે માટે નિરવદ્ય.
પ્રશ્ન ૪૬––ત્યારે કઈ કહે કે-શ્રાવકે આહારને ત્યાગ કર્યો નથી, માટે જેટલે ત્યાગ કરે તેટલે નિરવદ્યા અને ત્યાગ ન કરે તેટલે સાવધાન
ઉત્તર–સાધુએ પાંચ મહાવ્રત આદર્યા ત્યારે તેમણે આહારને ત્યાગ કર્યો છે કે કેમ ? જે નથી કર્યો તે તમારા કહેવા પ્રમાણે તે પણ સાવઘમાં ગણાશે ને જે ત્યાગ કર્યો છે કહેશે તે ખાવું કેમ કપે ?
પ્રશ્ન ૪૭–ત્યારે કોઈ એમ કહે કે-સાધુએ તે સાવધ કરણીનાં પચ્ચખાણ કર્યા છે, માટે તેમનું ખાવું નિવદ્ય છે.
ઉત્તર–તે પડિમાધારી શ્રાવકને પણ સાવઘનાં પચ્ચખાણ છે, માટે તેનું ખાવું પણ નિરવ તેમાં વાંધો છે ?
પ્રશ્ન ૪૮-કેટલાક કહે છે કે-ઉવવાઈ સૂત્રમાં પ્રશ્ન ૨૦ મે શ્રાવકને શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શને કેટલેક ત્યાગ છે ને કેટલેક ત્યાગ નથી. માટે જેટલે ત્યાગ તેટલે અંશે વ્રત અને એટલે ત્યાગ નથી તેટલે અંશે અત્રત. માટે પડિમાધારી શ્રાવક રસ શબ્દ આહાર કરે તે અવ્રતમાં ગણાય.
ઉત્તર–ઉવવાઈ સૂત્રના ૨૦ મા પ્રશ્નમાં શ્રાવકને શબ્દ, રૂપ, રસ, ધ, સ્પા સંબંધી કેટલેક ત્યાગ છે, ને કેટલેક ત્યાગ નથી તે વાત સત્ય છે, પણ પ્રશ્ન ૨૧ મા મધ્યે સાધુને તે પાચેને સર્વથા ત્યાગી કહ્યા છે, તે ત્યાં પણ રસ શબ્દ આહારને પણ સર્વથા ત્યાગ થયે; તે સાધુ આહાર કેમ કરે છે ?
અહિંયાં સમજવાનું એટલું જ છે કે–વીશમા પ્રશ્નમાં કહેલ વ્રત અવ્રત તે સમુચ્ચે સર્વ શ્રાવક આશ્રી છે, એટલે એ પાંચ વિષય માંહેલે કેટલેક ત્યાગ છે, ને કેટલેક ત્યાગ નથી, અને સાધુને એ પાંચે વિષયને ત્યાગ છે, પણ બાવાને કે જેવા કે સાંભળવા વગેરેને ત્યાગ નથી. પણ જેમ સાધુને પાંચે વિષય વિકારને સર્વથા ત્યાગ છે તેમ સમુએ કેટલાક શ્રાવકને કેલેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org