________________
૧૭૦
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા – ભાગ કે જે
પણું રહ્યું છે. બાકી તમામમાં અસંયમ રહ્યો છે, માટે અસયમીને આપતાં ભગવંતે એકાંત પાપ કહેલ છે. આવી દષ્ટિએ શ્રાવકને આપતાં પણ પાપ થાય છે, આવી શ્રદ્ધાવાળાએ આગળ પાછળને વિચાર કર્યો હોય એમ જણાતું નથી
હવે જે પડિમાધારી શ્રાવકને આહારદિક દેતાં પાપ માને છે, તેને પૂછવું કે–અગ્યારમી ડિમાના ધારક શ્રાવકને આહારદિકની વિરતિ તથા તેને કલ્પ ધર્મમાં કે અધર્મમાં ? જે અધર્મમાં કે ધમધર્મમાં કહે તે કહેવું કે સૂયગડાંગ શ્રુતસ્કંધ બીજે અધ્યયન બીજે-તથા ઉવવાઈ પ્રશ્ન ૨૦ મ-શ્રાવકને-પળ વિત્તિના વિ7 એવા કહ્યા છે. તે વિત્તિ શબ્દ આહારાદિકની વૃત્તિ, કપે કેતાં તે પડિમાધારી શ્રાવકને કલ્પ, ચેવ ઇતિ નિચ્ચે ધમેણું કે'તાં ધર્મ રૂપજ છે, એટલે સર્વ કાર્યમાં ધર્મને આગળ કરીને કમ્પમાણ કે'તા પિતાના કલ્પને જાળવતાં થકા વિહરઈ નામ વિચરે છે, માટે તેનું ખાવું પીવું વગેરે સર્વ કાર્ય ધર્મમાંજ છે.
તેમજ આચારાંગના પહેલા તસ્કધમાં અધ્યયન પાંચમે ઉશે બીજે મંડાતાં કહ્યું છે કે-સાધુને તથા અગ્યારમી ડિમાધારી શ્રાવકને તથા પચ્ચખાણ શ્રાવકને અર્થવાળાએ ટબામાં અણારંભી છવી કહ્યા. પિતાના દેહ નિર્વાહને અર્થે નિરવદ્ય-દોષ રહિત સાધુવૃત્તિએ આહારદિક લઈ ઉપજીવિકા કરતા પંકજની પેરે નિલેપ કહ્યા છે.
અને આ ઠેકાણે ભાષાંતરમાં કલમ (૨૭૫ મે કહ્યું છે કે-આ જગતમાં જે કોઈ નિરારંભી (અહિંસક) થઈ વર્તે છે. તેઓ ગૃહ પાસેથી જ નિષણ (દૂષણ રહિત) આહારદિક લઈ અણારંભીપણે રહે છે. (ર૭૫)
પ્રશ્ન ૪૪–અહિં કઈ કહે કે-શ્રાવકને અપારંભી કહ્યા છે ને તમે અણારંભી શા આધારે કહે છે ?
ઉત્તર–અમે અમારા ઘરનું કહેતા નથી, પણ સૂત્રના આધારે કહીએ છીએ. સમવાયાંગજી ના ૧૧ મા સમવાયમાં તથા દશાશ્રતસ્કંધમાં કહ્યું છે કે–પડિમાધારી શ્રાવક ૮ મી ડિમાએ પિતે આરંભ કરે નહિ. ૯ મીએ અનેરા પાસે કરાવે નહિ. ૧૦ મીએ આરંભ કરી આપે તે લે નહિ, ૧૧ મીએ સમણભુયા જેવી રીતે શ્રમણ નિર્ચથ ઇરિયાસમિતિએ વર્તતા કર, ૪૭, ૯૬ દેષ રહિત આહારદિકની ગષણ કરે, તેમજ ૧૧ મી ડિમાધારી શ્રાવક નિર્દોષ આહાર લે માટે અારંભી છે, અપારંબી જે કહ્યા છે, તે તે સમુચ્ચે સર્વ શ્રાવકને આશ્રીને કહેલ છે, પણ પડિમાધારી માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org