________________
શ્રા પ્રશ્નોત્તર મેઢુનમાળા—ભાગ ૩ જો
૧૯
બીજાને પણ મણેા મણા શબ્દ કહી ઓધે એવા માહુણુ શબ્દ શ્રાવક
જાણવા.
પ્રશ્ન ૪૧ માહણને કેટલેક ઠેકાણે તપસ્વી તથા બ્રહ્મચારી તથા મહાનુભાગ કહ્યા છે; તે શ્રાવકને એ શબ્દ કેમ લાગુ થાય ?
ઉત્તર-પડિમાધારી શ્રાવક અભિગ્રહધારી હાય છે, માટે તપસ્વી કહીએ અને કોઈ ઠેકાણે એમ પણ કહ્યું છે કે—પહેલી પડિમામાં એક માસ સુધી એકાંતર ઉપવાસ એમ ચડતી પડમાએ જેટલામી ડિમા તેટલા માસના તેટલા તેટલા ઉપવાસે ચડતા બવત્ અગ્યારમી પડિમા અગ્યાર માસની તેમાં ૧૧ અગ્યાર ઉપવાસનાં પારણાં કરે. અને એકેક માસમાં છ છ પોષા તો અવશ્ય કરે. માટે તપસ્વી પણ કહીએ. અને છઠ્ઠી પિડેમાથી સČથા બ્રહ્મચય પાળે છે, માટે બ્રહ્મચારી કહીએ. અને ધર્મ અનુષ્ઠાનરૂપ
વૃદ્ધિ પ્રાપ્ત થવાથી મોટા ભાગ્યના ધણી (મહાનુભાગ) કહીએ. માટે જે જે અર્થ માહુણ શબ્દના ફેલાવ્યા છે. તે શ્રાવકના ગુણ નિષ્પન્નનાજ જાણવા. પ્રશ્ન ૪૨—ત્યારે કોઇ કહે કે તે ગુણ તે સાધુમાં પણ છે, તે સાધુ કેમ ન કહ્યા ?
ઉત્તર-સૂયગડાંગજીના બીજા શ્રુતસ્કંધમાં અધ્યયન ૨ જે-તથા ઉવવાઇજીમાં શ્રાવકને સાધુ કહ્યા છે. અને ગુઠાણાન! થોકડામાં શ્રાવકને સુસાધુ પણ કહ્યા છે, વાંચા પાંચમા ગુણસ્થાનનું લક્ષણ તથા દશાશ્રુતસ્કંધમાં સમભુયા શ્રમણ નિગ્રંથની બરાબર ખુલ્લા પાડે કહ્યા છે, એટલે જેવા ગુણ સાધુના તેવાજ ગુણને ધણી અગ્યારમી પિડિમાવાળા શ્રાવક કહ્યો છે. માટે ઉપદેશ કે ભિક્ષાચરી પ્રમુખમાં સમણુ માણુ એ શબ્દ સાથે જોડવાનુ કારણુ એજ જણાય છે કે-તે બન્ને તથારૂપના ગુણુના અધિકારી હાવાથી તીથ – કરનાં પ્રવચને સાધુ જમણી બહુ અને શ્રાવક ડાબી બાંહુ ગણી સમણુ માણુ શબ્દથી સાધુની સાથે શ્રાવકને સરખાજ ગણ્યા છે. છતાં પડિમાધારી જેવા શ્રાવકને આહારાદિક દેતાં એકાંત પાપ કહેનારની બુદ્ધિ કેવા પ્રકારની સમજવી ? તે ડાહ્યા લેાકાએ વિચાર કરવાના છે.
પ્રશ્ન ૪૩---શિષ્ય-સાધુ જેવા પડિમાધારી શ્રાવકના દાતાર તેને નિર્દોષ દાનના દેવાવાળાને એકાંત પાપ થાય છે, આમ કેટલાકનું માનવું થાય છે તેનું શુ કારણ ?
ઉત્તર કેટલાક એકાંતવાદીઓનુ એમ માનવુ છે કે માત્ર સાધુનેજ આપવામાં ધ, તેમાં પુણ્ય અને નિર્જરા રહેલ છે, કારણ કે તેમાં સયમ
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org