________________
૧૬૮ શ્રી પ્રશ્નોત્તર મહાકાળી–ભાગ ૩ ને. કહ્યું છે તે શું નદી ઉતરતા દિવસ આથમે તે નદીમાંજ ઉભા રહે? તે કેમ સંભવે ?
ઇત્યાદિક ઘણુ પાઠ દુર્ગમ્ય છે. તે પાઠ ઉપરથી અર્થ કરતાં ઉલટું વિપરીત જ સમજાય; માટે ટીકા, ભાષ્ય, બાથ કે ગુરૂ ગમ્ય વિના સુગમ અર્થ સમજાય નહિ. તેમજ માહણ શબ્દ શ્રાવક ખુલ્લી રીતે ટીકાવાળા તથા ભાષ્યવાળા તથા ટબામાં પ્રગટ કરી ગયા છે. સિદ્ધાંતમાં શ્રાવકને ઘણું નામે બોલાવ્યા છે. શ્રાવકને શ્રાવક, શ્રમણે પાસક, ગારWા, આર્યચૈત્ય અને અંતેવાસી કહ્યા છે, તેમજ માહણ પણ કહ્યા છે.
પ્રશ્ન ૩૯ત્યારે કેઈ કહે કે માહણના અર્થમાં મહ મહણે શબ્દના કહેનાર એમ કહ્યું છે, તે મહણે શબ્દને ઉપદેશ તે તીર્થકર તથા સાધુજ કરે ?
ઉત્તર–અહો દેવતાના બહાલા ! શ્રાવકે ઉપદેશ દીધે એવું કંઈ સૂત્રમાં ચાલ્યું છે કે નહિ. ? જે ચાહ્યું છે તે તેને ઉપદેશ મહણે મહણે હોય કે તેથી ઉલટ હોય ? જે ઉપદેશ તીર્થંકર મહારાજને તેજ એટલે તેમણે પ્રરૂપેલે તેને અનુસરીને સાધુ તથા શ્રાવક ઉપદેશ દે છે એમ જે સૂત્રની સાખે કબૂલ થાય તે મહણે મહણે શબ્દના પ્રરૂપનાર માતણ શબ્દ શ્રાવક કબૂલ કરો. ભગવતીમાં ઉપદેકાના દેવા વાળ સમણ માહણ બ ને કહ્યા છે, ત્યાં શ્રમણ એટલે સાધુ અને માહણ એટલે શ્રાવક કહ્યા છે, અને ઠાણાંગ ઠાણે ૧૦ મે બાબુવાળા છાપેલ પાને પ૮૯ મે પહેલી જુઠીમાં તેજુલેશ્યાના અધિકારે તથારૂપણ એમણ માહણને અર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે તે સંભળે ટીકા
श्रमण तपोयुक्तं माहन माहनया विनाशयेत्येव प्ररूपणा कारिणं.
બસ અહિંયા માહણ શબ્દ શ્રાવક પણ “મણે મણે કોઈ જીવને વિનાશ ન કરો” એ ઉપદેશ એવી પ્રરૂપના કરતા ખુલ્લી રીતે કહ્યા છે.
પ્રશ્ન ૪૦–માહણ શબ્દના અર્થમાં એમ કહ્યું છે કે–-પિત હિંસા થકી નિવત્ય અને બીજાને કહે કે મહ, માટે શ્રાવકને માહણ કેમ કહએ ? શ્રાવક તે હિંસા થકી નિવત્યું નથી.
ઉત્તર–પડિમાધારી શ્રાવકને કઈ હિંસા મોકળી છે ? અગ્યારમી પડિમા અંગીકાર કર્તા સર્વથા હિંસાથી નિવર્યા છે. ને દશા શ્રત સ્કંધમાં તે ત્યાં સુધી કહ્યું છે કે—-જે ધર્મ શ્રમણ નિગ્રંથ પાળે છે. તેજ ધમ તે શ્રાવક પડિમાધારી પણ પાળે છે- માટે હિંસા થકી પિતે નિવત્ય છે ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org