________________
શ્રી પ્રશ્નોત્તર મહનમાળા-ભાગ ૩ જશે.
૧૬૭
તદ્ન વિરૂદ્ધજ પડે. જે કે ટીકાવાળા વગેરે પશુ જેવા જોઇએ. તેવા ખુલાસા કરી શકયા નથી. તે પણ જેટલા બચાવ થાય તેટલા કર્યાં છે અને યાગ્ય અભિપ્રાય આપ્યા છે અને માવાળાએ વળી વિશેષ ખુલાસા કરી બતાવ્યા છે. તે બધાથી વિશેષ આશ્ચયૅ માનવા જેવા એક એવા દાખલેો મળી આવ્યા છે કે જે પુસ્તકને આપણે હાથજ ન ધરીએ કે જેમાં આપણે કાંઇપણું સમજી શકીએજ નહિ એવુ ઈંગ્રેજી ડિક્ષનેરી માંથી કપાતના અબજોરૂ અને કુટના અથ ભુરૂ કેલું શ્રી પાલણપુરના ન્યાયાધીશ ડુંગરશી ભાઈએ એ પ્રકારના શબ્દો ખાળી કાઢ્યા હતા. કારણ સ્રવત્ ૧૯૭૪માં પ્રાત્તર કર્તાનું ચામાસુ ત્યાં હાવાથી તેમને ઉપાસક દશાંગના ઈંગ્રેજી તરજુમા તે વંચાવતા. તેમાં ભગવતીજીના પંદરમા શતકના અધિકારમાં મહાવીર સ્વામીના સંબંધે રેવતી ગાથાપતણીએ કરેલ પાકનો અર્થ હેરલ સાહેબે મૂળ પાઠ ઉપરથી બિલાડીએ મારેલ કુકડાના કરેલ હાવાથી ડુંગરશીભાઈ ન્યાયાધીશે ડીક્ષનેરીમાંથી ઉપર લખેલા શબ્દો ખોળી કાઢ્યા. તે વિચાર કરો કે આ અથ સવ જૈન વર્ગને માન્ય કરવા જોગ ખરો કે કેમ ? એક વાર નહિ પણ હજાર વાર કબૂલ કરવુંજ પડશે. તે પછી જે બાબતને ખુલાસે। સૂત્ર પાઠથી ન મળી આવે તે પછી ગમે ત્યાંથી પૂરતા ખુલાસે મળી આવે તે શા માટે સ્વીકાર ન કરવા ? અર્થાત્ ખુશીથી સ્વીકાર કરવા, પરંતુ કેઇ સૂત્રના મૂળ પાઠથી ખુલાસો કરી આપતુ હોય તો તે પણ જોઇએ.
૪. નિશીથ સૂત્રમાં કહ્યું છે કે—તે મિત્રવુ ઞળડપ મૂરે કચાર પાસવળ પ્રવેગ્મા તા પ્રાયશ્ચિત આવે તેા વિચારો કે સૂર્ય ઉગ્યા વિના ઉચ્ચાર પાસવણ ( દસ્ત માત્રુ ) પરવવું નહિ, જો એમ હોય તે શુ રાત્રિ એ રાખી મૂકે ? સિદ્ધાંતમાં તે ઉચ્ચાર પાસવણમાં અંતર્ મુહૂત કાળ ગયે અસ ખ્યાતા સમૂમિ મનુષ્યની ઉત્પત્તિ કડી છે, તે રાત્રિએ પરડા વિના કેમ ચાલે ને સૂર્ય ઉગ્યા વિના પરઠવે તે પ્રાયશ્ચિત લાગે. માટે એ એ વાતનો મેળ કેમ મળે ? માટે અર્થ ઉપરથી કે ગુરૂગમ્યથી તેના ખુલાસા થાય, છતાં કોઇ મૂળ પાડથી ખુલાસા કરી આપશે તે જોઇશું.
૭. હવે સાતમે। દાખલેો—દશા શ્રુતસ્કંધ સૂત્રમાં કહ્યું છે કેડિમાધારી સાધુને કલ્પે સૂર્ય આથમે ત્યાંજ જળને વિષે તથા સ્થલને વિષે જાવત્ ખાડ, ગુફા સમ કે, વિષમજગ્યાએ જ્યાં હોય ત્યાંજ રાત્રિ રહેવું, વસવુ ક૨ે, ત્યાંથી એક પગલુ પણ આઘે જવુ કલ્પે નહીં એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org