________________
શ્રી પ્રનેત્તર મોહનમાળા
તાગ ૩ જો.
ચઉં ગુરૂ ૧. ખટ લઘુ ૬. ખટ શુરૂ ૭. વધાઇ ૮. અણુધાઇ ૯. મૂળ છેદ ૧૦, આ ૧૦ બેલને માટે મૂળ સૂત્ર પાઠથી શુ ખુલાસા આપે છે ? ૨. બીજો દાખલા એ કે—સિદ્ધાંતના મૂળ પાઠ ભગવતી મંડાતાં મો અરિહંતાનું આ પાઠ ઉપર એવા અથ થાય કે નમસ્કાર હા અરિ કે'તાં વેરીના હણનારને. વેરીના હણનાર તે તે રાજા પ્રમુખ સવ પોતપોતાના વેરીને હણે છે, માટે સૂત્ર પાઠ પ્રમાણે તે તમારે એકાંતવાદીએ) તે અ કબુલ કરવા પડશે—ત્યારે કોઇ કહે કે એ વાત તે લાગુ નહિ થાય. પણ ક રૂપી શત્રુને હણનારાને નમસ્કાર કહ્યો છે. તેને કહેવુ` કે તેવે પાઠ દેખાડો કે નમો અકર્મી દિંતાળ,
૧૬૬
૩
તેમજ નમો જોસસાદૂ† આ પાડ ઉપરથી લોકમાં રહેલા જૈનના તથા અન્યના સર્વ સાધુને નમસ્કાર થવાને! અથ નીકળશે, કારણ કે એવે પાઠ નથી કે—નો સ્રોપ્ નિનમવ્યસાદનું આવા ધણા પાટના ખુલાસા ટીકા વિના મેળવી શકશે નહિ. માટે સૂત્રમાં મૂલ પાડથી ખુલાસો ન થાય એવા દાખલાનો ખુલાસો ટીકા વગેરેથી સાષકારક મળી આવે છે, માટે સૂત્ર વચન દુ:ખાય નહિ, ન્યાય માને ધક્કો લાગે નહિં અને જે બાબત ન્યાયમાં આવીને ઉભી રહે તેવી બાબતોને ખુલાસે દિ સૂત્ર પાઠથી ન મળી આવે અને ટીકા, ભાષ્ય કે ટબાથી મળી આવે તે તેનો સ્વીકાર નિવિવાદે કરવાજ જોઇએ. શુ' સેાના રૂપાની પેટીમાંજ રત્ન હોય તેજ લેવુ' અને ખુલ્લા મેદાનમાં કે ઉકરડા ઉપર પડયુ હોય તે ન લેવુ ? એવા ન્યાય કદિ હાયજ નહિ.
૪. કેટલાક મૂળ પાડ એવા હાય છે કે-પાઠ પ્રમાણે પાઠ ઉપરથી અથ કરવા જઇએ તે તદ્ન વીતરાગના માથી યા સાધુ માથી અથવા લેકભાષામાં લેકની પ્રવૃત્તિમાં તદ્ન વિરૂદ્ધજ લાગે. એવા પણ મૂળ પાઠો હોય છે કે જેના ખુલાસો ટીકા, ટમ કે ભાષ્ય વિના કદિ પણ નીકળી શકેજ નહિ. દાખલા તરીકે આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધમાં પિંડૈષણા અધ્યયનમાં મત્ત વજાળીવા મંસ વજાળીયા તથા માંસ મામ મચ્છેખા અક્રિય દ્રષ્ટિથવેના આના ખુલાસા મૂળ સૂત્ર પાઠથી કેવી રીતે કરી શકે છે ? તે પણ જોઇએ તે ખરા.
૫. તથા ભગવતીજીના ૧૫ મા શતકમાં રેવતીએ એ પ્રકારના પાક બનાવેલા છે, એક ઘોડા માટે અને બીજો ભગવ'ત માટે;તેમાં મૂળ પાઠ ઉપર દ્રષ્ટિ કરો તે એવા શબ્દો છે કે જૈન ધર્મની માન્યતા પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org