________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા——ભાગ ૩ જો.
૧૫
जे इमे समणाणं निग्गंथाणं धम्मै पत्ते तंजहा सम्मं कारणं फासे माणे पालेमाणे जावत् संजया मेव परकमेज्जा.
જેવા શ્રમણ નિગ્રંથના ધર્મ તીર્થંકરાર્દિકે પરૂપ્યા કહ્યો ધમ' તેવા સમ્યગ પ્રકારે કાયાએ કરી ફરસતા થકો, પાલતા થકી જાવત્ યતના સહિત સાધુની પરે પરાક્રમ કરતા પ્રવર્તે ચાલે.
અહિંયાં તા ભગવતે ચાકપુ` કહ્યુ` છે કે જેવા ધમ શ્રમણ નિગ્ર'થના તેવેાજ ધમ ડિમાધારી શ્રાવકનેા. તેમજ સજયા કે'તાં સયમી—— સાધુ જેવું પરાક્રમ કરે તેવુ ંજ પશ્ચિમાધારી શ્રાવક પરાક્રમ કરે; એટલે માહજીના કહેલા ગુણુ પ્રમાણે પાપ સ્થાનકથી નિવૃત્ત થઇ સમિતિ ગુપ્તિમાં સદા જતનાવંત હાય, માટે શ્રાવક માહણ પણ કહેવાય, અને જે ભિક્ષુના ગુણ કહ્યા છે. તે તમામ ગુણ કે, અભિમાન રહિત, વિનયવંત ઇત્યાદિ જાવત્ પારકા દીધેલા આહારના જમનાર ત્યાં સુધીના સર્વ ખેલ પડિમાધારી શ્રાવકમાં પણ હોય છે. માટે ભિક્ષુ શબ્દ સાધુની પેઠે શ્રાવકને પણ લાગુ છે. આ સૂયગડાંગ સૂત્રમાં કહેલા ચારે ખેલ જેમ સાધુને લાગુ છે, તેમજ પડિમાધારી શ્રાવકને પણ લાગુ છે. માટે મૂળ પાઠે માહુણ શબ્દ શ્રાવક સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૩૭—આ તે માહુણ શબ્દ શ્રાવક અર્થ જે કર્યાં તે તે અપેક્ષાવાચી કર્યાં, પણ જ્યાં જ્યાં શ્રાવકના અધિકાર ચાલ્યા છે ત્યાં કોઇ સૂત્રમાં શ્રાવકને મહણ કહીને ખેાલાવ્યા નથી. માટે શ્રાવકના અધિકારે સૂત્ર માં મૂળ પાઠે કોઇ ઠેકાણે શ્રાવકને માહણુ કહીને ખેલાવ્યા હોય તે બતાવા ?
ઉત્તર---ઘણી બાબત સૂત્રમાં મૂળ પાઠે તો સંજ્ઞા રૂપેજ હાય છે, તેના ખુલાસા મૂળ પાઠે નહિ નીકળતાં અપેક્ષા વિચારીને અ કરાય છે. લાક્ષણિક અર્થ લેવાય છે. તેનુ' તમે કેમ કરશે ?
પ્રશ્ન ૩૮—સૂત્રની ખાબતના ખુલાસો તે સૂત્રથીજ થઇ શકે છે, એકે વાત સૂત્ર બહાર નથી.
ઉત્તર રવાહ ! તા તો જોઇએજ શુ' ? અપેક્ષા કે ટીકા ટખા કે પર પરા વિના જ સૂત્રમાં મૂળ પાઠથી કાઈ ખુલાસા કરી આપતું હોય તે અત્રે એ ચાર દાખલા ટાંકી ખુલાસા કરવા માગીએ છીએ.
પ્રથમ તે એ કે-છેદ સૂત્રમાં પ્રાયશ્ચિતના માટે ૧૦ બેલ કહ્યા છે તે એ કેબીન માસ ૧. લઘુ માસ ૨. ગુરૂ માસ ૩. ચઉ લઘુ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org