________________
૧૬૨ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ? જે. પોળો વાવારિ વારિ ધમરણ ભાષા-એક પ્રવર્તાચાર્ય
પણ નથી અને ઉપસ્થાપનાચાર્ય પણ નથી તે ધર્માચાર્ય કહીએ. જેની પાસેથી ધર્મ પામ્યા તે ધર્માચાર્ય યતિ પણ થાય અને પ્રતિબંધક શ્રાવક પણ થાય अ५ 11 धर्माचार्य इतिप्रतिबोधक इत्यर्थः आहचधम्मोजेणुवइठो सो धम्मगुरू જિદ્દી વ ામવા (બાબુવાળા છાપેલ પાને ૨૮૨મે) અહિયાં તે ગૃહસ્થાવાસમાં રહેલા શ્રાવક પાસે ધર્મ પામે, માટે તે પણ ધર્માચાર્ય કહેવાય માટે માહણ કહે કે શ્રાવક કહે તેની પાસે ધર્મ સાંભળી દેવગતિને પામે માટે તેવા ઉપકારી પુરૂષને સૂત્રમાં ધર્માચાર્ય કહ્યા છે. તેમજ સૂયગડાંસૂત્ર શ્રુતસ્કંધ બીજે અધ્યયન ઉમે કહ્યું છે કે તથારૂપને સમણ માહણ પ્રત્યે એક પણ આર્યધર્મ સાંભળી એમ જાણે જે એ ધર્મ, મુક્તિગમન યોગ્ય જે ધર્મ તે પામે. પછી તેને સંભળાવનારને આદર સન્માન કરે, પૂજ્ય સમાન જાણે, તેને વાંદે, નમસ્કાર કરે, વસ્ત્રાદિકે સત્કાર કરે, તેમના આવે જવે ઉભું થવું, સામું જવું કરે, જાવત્ કલ્યાણકારી, મંગળકારી, દેવયં ચેઇયં, પજજુવાસંતિ ઈત્યાદિક પર્ય પાસના કરે. તે અહિં માહણ શબ્દ શ્રાવક સમજવા. અને તેનાથી ધર્મની પ્રાપ્તિ થઈ માટે તેને ધર્માચાર્ય પણ કહ્યા. તેવા ઉપદેશી શ્રાવકને ભક્તિભાવ કરવો તે વિનયમૂલ ધર્મનું લક્ષણ છે. સાધુને તથા શ્રાવકને ઉપદેશ જુદે કહ્યો નથી. જે તીર્થકરને ઉપદેશ મહણે મહણો છે, તે જ સાધુને ઉપદેશ અને જે સાધુને ઉપદેશ તેજ શ્રાવકને ઉપદેશ કહ્યો છે. માટે શ્રાવકને માહણ કહી બે લાવ્યા છે.
તથા વળી ઠાણાંગ ઠાણે ૪થે-તથારૂપના સમણ માહણને દ્ધિ દેખાડવા માટે દેવતા પિતાની શક્તિ બળ વિર્યાદિકને ફેરવે પૃથ્વીનું ચલવું થાય એમ કહ્યું. તે ત્યાં પણ માહણ શબ્દ શ્રાવક કરે, કારણ કે શ્રાવકને પણ દેવતા પિતાની શક્તિ બતાવે છે.
તેમજ ઉવવાઈ સૂત્રમાં સસરણને અંતે માહણ શબ્દનો અર્થ ધર્મસિંહ ટબામાં શ્રાવક કર્યો છે.
પ્રશ્ન ૩૫–તમે સાધુ અને શ્રાવકને સરખા ગણે છે તે કેમ ઘટે ?
ઉત્તર–એ ઠપકો તે મહાવીરને દેવે. અમે તે મહાવીરના કહેવાથી કહીએ છીએ. મહાવીરે પોતે જ કહ્યું કે મારું તીર્થ એકવીશ હજાર વર્ષ સુધી એટલે પાંચમા આરાને છેડા સુધી ચાલશે. ત્યાં તીર્થ શબ્દ સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા કહ્યા છે. એટલે પિતાના તીર્થમાં સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org