________________
શ્રી પ્રશ્ન!ત્તર મહનમાળા—ભાગ ૩ જો.
૧૧
વિકી ગળાાિ અને છઠ્ઠા અધ્યયનની પહેલીજ ગાથામાં શ્રમણ માહણુની ઓળખાણ માટે તેનીજ ટીકામાં સ્પષ્ટ કહ્યુ` છે કે અમળા નિર્પ્રચાઢ્યો ત્રાસળાગમષાંઘનુષ્ઠાનનિતા : અહિંયાં પહેલા પદમાં સબળા માદળાય એ એ પદ કહ્યાં છે, તેનુ' જીંદાપણું ટીકાકારે ખુલ્લી રીતે જણાવી દેખાડ્યું' કે સમણુ એટલે શ્રમણ નિગ્રંથ અને માહણાય એટલે બ્રાહ્મણ બ્રહ્મચર્યાદિ રૂડાં અનુષ્ઠાનના પાળવા વાળા. એવા ભગવતીજીમાં કહેલા સાધુથી ખીજે પુરૂષ એટલે શ્રમણ સાધુઃ માણુ શ્રાવકઃ એ બન્ને પદ જુદાં જણાવ્યાં.
પ્રશ્ન ૩૩——ઠાણાંગજીમાં ઠાણે ૪થે—તથારૂપના સમણુ માહણને ઉપન્નનાણુ દસણુ ધરે સેણુ'તી ચકમુ કહ્યું. ત્યાં માહુણ શબ્દ શ્રાવકને કેવળ જ્ઞાન કેવી રીતે લાગુ થાય ?
ઉત્તર—તે ઠેકાણે ટીકામાં તથા ભાષ્યમાં ચોકખુ' કહેલ છે, કે અહિં કેવળીની વિવક્ષા નથી, કેવળી તેા સમસ્ત પદાર્થ સાક્ષાત્ દેખે છે, માટે અહિં પરમાવધિ જ્ઞાન, દર્શન હૃવાં. શ્રાવકને શ્રાવકપણામાં અતિશે અવધિજ્ઞાન ઉપજે તે પરમાધિ કહીએ. માટે અહિંયાં માહેણુ શબ્દ શ્રાવક જ્ઞાન દર્શનના ધારક કહી શકાય. પણ એકાંતવાદીઓને માટે એક પ્રશ્ન ઉઠે છે કે ભગવતીજીના ૭મા શતકમાં પહેલે ઉદ્દેશે શ્રમણાપાસક (શ્રાવક) શ્રમણ માહણને નિર્દોષ આહારાદિક દેતાં સમાધિ ઉપજાવે અને પોતે સમાધિ પામે, છેવટે ધિના લાભ પામી જાવત્ સ દુઃખના અંત કરી સિદ્ધ થાય એમ કહ્યુ છે. તે શ્રાવકપણામાં એ શબ્દ કેમ લાગુ થાય ? તેના ખુલાસે સૂત્રથી કરી આપશે.
તથા વળી, ઠાણાંગ ઠાણું ૩જે ઉદ્દેશે ૧લે તથારૂપના સમણુ માણુ ને દેવતા પેાતાની ઋદ્ધિ દેખાડે તેમાં શે સંશય ? અર્થાત્ માહુણ શબ્દે શ્રાવકને દેવતા પેાતાની ઋદ્ધિ દેખાડે તેમાં સંશય નહિં.
તથ ઠાણાંગ ઠાણે જે ઉડ્સે ૧લે તથારૂપના શ્રમણુ મણુ પાસે એક પણ આ ધર્મો સાંભળવેહૃદયે ધારવે જીવને ધર્માં દેવગતિ પામવીકહી. તા શું અવસાન વખતે કંઇ શ્રાવક કોઇ જીવને ધમ' સાંભળાવે તે શુ દેવગતિ ન પામે ? અર્થાત્ નાસ્તિપણું નથી, શ્રાવક ધર્મ સાઁભળાવે તે ખુશીથી દેવતિ પામે માટે માણુ શબ્દે શ્રાવક જાણવા.
પ્રશ્ન ૩૪ત્યારે કઇ કહે કે ત્યાં ધર્માચાય કહ્યા છે તે કેમ ? ઉત્તર—ધર્મ સભળાવે તે ધર્માચાર્ય તેમાં શું આશ્ચય ? ઠાણાંગજીના ઠાણે ૪થે ઉદ્દેશે ઉજે ચાર પ્રકારના આચાય કહ્યા છે, તેમાં ચેાથે એલે
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org