________________
૧૬૦
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૩ જે. જાવતુ સમક્તિની પ્રાપ્તિ સાથ છેવટ મિક્ષ ફળ કહ્યું છે–તેમજ ભ. શ. ૮ મે. ઉ૦ ૬ઠે.શ્રમણ માહણને વહેરાવવાના અધિકારે પણ શ્રમણ નામ સાધુ અને માહણ એટલે શ્રાવક સમજવા.
પ્રશ્ન ૩૦–મૂળ પાઠમાં કોઈ ઠેકાણે માહણને શ્રાવક કહ્યા નથી અને તમે માહણને અર્થ શ્રાવક કરે છે તે શા આધારે ?
ઉત્તર–સૂત્રમાં મૂલ પાઠે તે વા મા ા અ પાઠ છે. તેને અર્થ કાંઈ મૂલ પાઠમાં હેત નથી. સૂત્રમાં મૂલ પાઠે જે જે શબ્દ લખ્યા છે તેને અર્થ કોઈ ઠેકાણે મૂલ પાઠથી હોતું નથી, પણ ટીકા, ભાષ્ય, દિપિકા કે ટવાર્થ બાલાવબોધ વગેરેમાં હોય છે, મૂલ પાઠ તે સંજ્ઞારૂપે હોય છે અને તેને ખુલાસે તે ટકા વગેરેમાંથી જ નીકળી આવે. માટે
જ્યાં જ્યાં સૂત્રમાં મૂલ પાઠ આવે છે. ત્યાં તે સમr વા મા વા એ પાઠ આવે છે, તે પણ વિશેષ કરીને ઉપદેશ અને ભિક્ષાવૃત્તિના સંબંધમાં જ આવે છે. માટે ઉપર કહ્યા પ્રમાણે સમણું નામ સાધુ અને માહણ નામ શ્રાવક એ અર્થ લાગુ થાય છે.
પ્રશ્ન ૩૧–સમર્ણ વા માહણે વા એ બે શબ્દ મૂકયા છે. પણ બને પદને અર્થ એકજ છે. એટલે સમણું નામ સાધુ અને માહણ એટલે પણ સાધુ તેનું કેમ ?
ઉત્તર–તે પછી એક સમજ શબ્દજ બસ હતું એ શબ્દ જુદા શા માટે પાડવા પડયા ? માટે અંદર કાંઈક હેતુ હવે જોઈએ.
પ્રશ્ન ૩૨ મું—એવા પાઠ તે બીજા પણ આવે છે, તેને તમે જુદા કેવી રીતે પાડશે ! સમને નિચે આ પાઠને તમે જુદા ગણશો કે એક ગણશે ? જે એક નહિ તે જુદા કેવી રીતે પાડી શકશે ?
ઉત્તર–જે જુદા પડતા હશે તે જુદા પડશે. શ્રમણ નિગ્રંથ તે એકજ શબ્દ છે. શ્રમણ નામ સાધુ અને નિગ્રંથ કેતાં પણ સાધુ બનેને એક સાધુજ અર્થ છે. પણ સમજ નિલે આ પ્રકારને પાઠ મૂકવાનું કારણ કે શાક્યાદિક શ્રમણ ઘણાં મતના વર્તે છે, એટલે અન્યમતના ત્યાગીઓને - સાધુને સૂત્રમાં ભ્રમણ કહીને બોલાવ્યા છે, તેથી જુદા જણાવવાને માટે અર્થાત્ જૈનના સાધુની ઓળખાણને માટે નિગ્રંથ શબ્દ જોડે મૂળે છે. જુઓ સૂયગડાંગ થતસ્કંધ ૧ લે અધ્યયન ૧ લે ઉદેશે જે ગાથા ૧૦ મી માં અન્યમતના સાધુને શ્રમણ કહીને બોલાવ્યા છે. પૂર્વ મમ છે. મિરર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org