________________
૧૫૮
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૩ જે.
ઇત્યાદિક ઘણે ઠેકાણે સમણું માહણ કહ્યા છે. ત્યાં માતણ શબ્દ શ્રાવક સંભવે છે.–તથા સૂયગડાંગ શ્ર. ૧લે ઉ, ૧લે ગાથા પમી, તથા ઉ.-રજે ગાથા ૧૪મી, તથા ઉ. ૩જે ગાથા ૮મી, તમા અ. ૯મે ગાથા રજી, તથા બીજા શ્રુતસ્કંધમાં પણ આદ્રકુમાર પ્રમુખના અધિકારે, તથા ઉત્તરધ્યયન વગેરે સૂત્રોમાં લૌકિક પક્ષમાં બ્રાહ્મણને માહણ કહ્યા છે, માટે મા હણને એકજ અર્થ થતું નથી. જેમ ચૈત્ય શબ્દના ઘણુ અર્થ થાય છે, તેમજ માહણ શબ્દ પણ ઘણા અર્થ થાય છે. તે જ્યાં જ્યાં સમણ માહણ એ બે શબ્દ ઉપદેશમાં તથા ભિક્ષાના સંબંધમાં આવે ત્યાં લેત્તર પક્ષે શ્રમનું નામ સાધુ અને મારું નામ શ્રાવક. એજ પ્રમાણે અર્થ ઘટે છે. તે કેટલાક નીચેના દાખલા ઉપરથી ખાત્રી થશે.
માહણ શબ્દને ખરો અર્થ એ થાય છે કે–મહણે મહણે શબ્દ ઉપદેશ કરનાર તેજ માહણ કહેવાય છે. એવા ઉપદેશકો લકત્તર પક્ષે એટલે ધીમે પક્ષે ત્રણ પ્રકારના છે. જઘન્ય ઉપદેશક, મધ્યમ ઉપદેશક, અને ઉત્કૃષ્ટ ઉપદેશક. તેમાં ઉત્કૃષ્ટ ઉપદેશ દેનાર એક તીર્થકર મહારાજજ છે. સાખ ઉવવાઈ સૂત્રની. મધ્યમ ઉપદેશના કરનાર ગધરાદિ સવ સાધુ. અને જઘન્ય ઉપદેશના કરનાર શ્રમણોપાસક શ્રાવક સુબુદ્ધિ પ્રધાન આદિ. સાખ જ્ઞાતાજી સૂત્ર વગેરેની.
પ્રશ્ન ૨૯-કેઈ સૂત્રમાં ખુલ્લા અર્થથી માહણને શ્રાવક કહ્યા અધિકાર પતાવશે ?
ઉત્તર-હાજી, સાંભળે ? ભગવતીજી શતક ૧લે –ઉદેશે ઉમે–ગર્ભ માં રહેલે જવ સમણ માહણને ઉપદેશ સાંભળી ગભમાં કાળ કરે તે દેવલોકમાં ઉપજે. ત્યાં ટીકામાં તથા ભામાં માહણને શ્રાવક કહ્યા છે, તે આ પ્રમાણે છે.
टीका:-तहा रूवस्सत्ति तथाविधस्य उचितस्येत्यर्थः श्रमणस्य साधोः या शब्दो देवलोकोत्वाद हेतुत्वम्प्रति श्रमण माहनवचनयोस्तुल्यत्व प्रकाशनार्थः ॥ माहणस्सति ।। माहनेत्येव मादिशतिस्वयंस्थूल प्राणातिपातादि निवृत्तत्वाधः समाहनः अथवा ब्राह्मणो ब्रह्मचर्यस्य देशेतः सद्भावात् ब्राह्मणो देश विरतस्तस्य वा अंतिएति ॥
છાપેલા ભગવતી (બાબુવાળા) પાને ૧૧પમે–ભાષામાં પણ ખુલ્લી રીતે શ્રાવક કહ્યા છે. એટલે ઉપર કહેલા શ્રાવક પ્રત્યે ગર્ભમાં રહ્યા થકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org