________________
૧૫૬
શ્રી પ્રનેાત્તર મેહનમાળા––
-ભાગ ૩ જા.
તેા એ શ્રદ્ધાવાળા દાનના લેનારનેજ છે, અને તેને દાનના દેનાર તે તેની શ્રદ્ધા પ્રમાણે પાપે કરીને ડૂબ્યાજ ગણાય. જો કે વાણીયા ખાટના વેપાર કરે નહિ, છતાં દેખી પેખીને પાપ કેમ વહોરતા હશે તે કાંઇ સમજતું નથી.
પ્રશ્ન ૨૫—શિષ્ય-આધુનિક-અબી બનેલા (એકાંતવાદીની શ્રદ્ધાવાળા) દયા, દાન ને પુણ્યના નાસ્તિકે એકાંત સાધુનેજ આપવામાં નિર્જરા પુણ્યને માનનારાએ દિશાચરાનાં છુપા પાપથી શ્રાવકોને કેમ બચાવી શકતા નહિ હુંય ?
ઉત્તર:--એક શ્રદ્ધાવાળા હોય તો અંદરો અંદર એક બીજાથી વિરૂદ્ધ ન પડે એ વાત સ્વાભાવિક છે. જો એમ ન હોય તે! શ્રી મહાવીરનાં વચન કે સૂત્રપાઠ કે ચેથા આરાના પડિમાધારી શ્રાવકની વાત આસ્તૂપર રાખી આજે કોઇ સાધુ નથી, આ કાળમાં સાધુપણું પળતું નથી. એવી આશકાથી સાધુપણું મૂકી શ્રાવકના નામે સાધુના વેષે ફરનારા દિશાચરાઓના છુપા પાપથી દુનિયાના જીવોના બચાવ કરે, તેપણુ તેની શ્રદ્ધાના અમલ કયાં કહેવાય અને શ્રાવકને થતા પાપથી બચાવ્યાની સફળતા થઈ ગણાય, પશુ શાકયના ખારું ધણીનાં હાડ ભાંગવા જેવું કરી શ્રેદ્ધાભ્રષ્ટોની સાથે મળી જઈને, કરવાનું છે તે નહિ કરતાં ઉલટા શ્રદ્ધાળુને અશ્રદ્ધાળુ બનાવવા જો આત્મવી ફાવશે તે સાક્ષરા તરીકે ગણાતા હશે તે ઉલટાજ રૂપમાં ગણાશો. આ વાત અક્ષરે અક્ષર સત્ય કરી માનજો.
22
પ્રશ્ન ૨૬ —શિષ્ય-ભગવતીજીમાં તથારૂપના સમણુ માહણુના સબધમાં માહુણ શબ્દે ભિક્ષાવૃત્તિ કરનાર પર્રિમ ધારી શ્રાવકને નિર્દોષ આડારાદિક દેનાર શ્રમણાપાસકને નિર્જરા કે પુણ્ય નહિ માનનારાની બુદ્ધિ (શ્રદ્ધા) એકાંત પાપ માનવાની હાવાવાળાનું વખતા વખત એવું વાકય નીકળે છે કે-માણુ શબ્દ શ્રાવક કોઈ સૂત્રમાં કહેલ નથી. તેના તા એક સાધુજ અર્થ થાય છે, એટલે શ્રમણુ કેતાં સાધુ અને માતુણુ કે'તાં પણ સાધુ. તેનુ કેમ ?
ઉત્તર-ઉપરોક્ત વાકયના ખોલનારને પૂછ્યું કે-શ્રમણ માહુના અર્થ જો એક સાધુજ કરતા હો તો કોઇ ઠેકાણે શ્રમણ શબ્દ શાકયાદિક સાધુ અને માણુ શબ્દ બ્રાહ્મણ એવા અર્થ કરો છે કે કેમ ? જો લૌકિક શબ્દમાં એવા બે અર્થ કરતા હો તે લત્તરમાં શ્રમણ નામ સાધુ અને માહુણ નામ શ્રાવક અર્થ કરવામાં તમને શે! બાંધે આવે છે
?
પ્રશ્ન ૨૭——શિષ્ય-વાંધા કેમ ન આવે ? માટે વાંધા આવે. મહણના અર્થ શ્રાવક કરે તે તેના દાતારને નિરા અને પુણ્ય માનવુ જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org