________________
થી કોત્તર મેહનમાળા–ભાગ ? જે. ગણી કાઢે, એવા હેતુને લઈને બેલે પણ હૃદયમાં પાપ સિવાય બીજું માનવાનું નથી. પરંતુ જે હૃદય ફખું હોય તે ખુલ્લી રીતે કહી નાખે કે પડિમાધારી શ્રાવકને આપતાં નિર્જરા થાય. પરંતુ જ્યાં સુધી નિર્જર કે પુણ્ય નહિ કહો ત્યાં સુધી સૌકેઈએમ ચોકસ માનશે કે આમની શ્રદ્ધા એકાંત પાપની છે, અને અમે પાપ નથી માનતા. આ માયાયુકત વાક્યને દેવ પણ ઉભું રહેશે. અને પુણ્ય કે નિર્જરા બેઉ અગર બેમાંથી એક કબુલ કરશે તે સાધુ સિવાય આપવામાં પુણ્ય કે નિર્જ નથી, એવું વાક્ય કે વખત નીકળી ગયું હોય તે તે વાક્યના બંધનથી મુકત થવાને ઉપાય શિધ પડશે.
જ્યાં સુધી ઉપલાં બનને વાક્યને ખુલાસે ન થાય, ત્યાં સુધી બને વાકયની જોખમદારી માયાયુકત ભાષાના બોલવાવાળાને શીરે રહે એમ કોઈનું માનવું થાય, માટે તે જમણા દૂરક રવાને ચા હદયથી સૌ કોઈ સમજી શકે તેમ ખુલાસે કરી આપ જોઈએ.
પ્રશ્ન ૨૪–શિષ્ય-શ્રાવકને આપવામાં એકાંત પાપ માનનારા એકાંત વાદીમાંથી કોઈ સાધુપણું મૂકી સાધુના વેષે શ્રાવક નામ ધરાવનારા ભિક્ષાવૃત્તિ એ માગી ખાનારને દાનના દાતારની શી દશા માનવી ?
ઉત્તર--આ પ્રશ્ન તે દિગચારીઓને જ પૂછવાનું છે, કારણ કે તે એકાંતવાદીના પક્ષથી જુદા પઠી સાધુપણું મૂકી સાધુના વેષે શ્રાવકપણે વિગેરે છે, તેને જ પૂછી આ પ્રશ્નનો ખુલાસો કરે જોઈએ કે તમને આપનાર દાતારને શું લાભ થાય ?
આ પ્રમાણે પ્રશ્ન પૂછેલાનાની મુખથી સાંભળવામાં આવ્યું છે કે તેના ઉત્તરમાં દિશાચરાએ પાપજ કહ્યું હતું.
આવા પ્રાણીઓ દુનિયાને પાપ લગાડવાને તે દશામાં શા શાટે હયાતિ ધરાવતા હશે ? પિતે દાન લેતાં દાતારને પાપ થાય છે, એવું તે જાણતાં છતાં જાણીને દાતારને પાપે કરી ડૂબવે અને તેવા પાપકારી જેટલા લઈ પોતાની આજીવિકા ચલાવે તે એક જાતની ઠગાઈ ગણાય કે નહિ ? જે પરિષદાની અંદર આ પ્રકારને બંધ કરી પોતાની શ્રદ્ધા જાહેર કર્યા બાદ દાતાર પોતે જાણીને પાપ વહેરે છે તે જાણે, પણ ભિક્ષા લેનારની ઠગાઈ બીલકુલ નહિજ કહેવાય. અન્યથા તે તેઓની શ્રદ્ધા પ્રમાણે બને નુકશાની છે. પોતે કપટથી દાતારને આહાર લઈ દાતારને છુપું પાપ લગાડ્યું, એટલે દાતાર પાસે જાણીને એ પાપ કરાવ્યું, માટે મેટી નુકશાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org