________________
શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ લે છે.
૧૫૩
કરે તે ઉદરી બાહા તપ. એમ ત્રણ પ્રકારને તપ થવાથી ઘણું કર્મની નિર્જરા થાય, એમ ભગવતીજીનું ફરમાન છે, અર્થાત્ એ ફળ તે પ્રમાણે પાસક શ્રાવક આશ્રી કહેલ છે. અને બીજાને માટે જે દાતાર–જે દાતારને ભાવ-જેવી દાતારની વૃત્તિ તેવું ફળ પ્રાપ્ત થાય. પણ દાનથી પુણ્ય ફળ તે સાથે જ સમજવું. એટલે અશુભ કર્મની નિર્જરા તે નિર્જરા થઈ અને શુભ કર્મને બંધ તે પુણ્ય થયું. એમ સૂત્રના ન્યાયથી સિદ્ધ થાય છે.
૪ વળી એથે ભેદ–ભગવતીજીના શતક ૭ મે, ઉદેશે ૧ લે, શ્રમણોપાસક તથારૂપના શ્રમણ માહણને ફાસુક એષણિક આહારદિક પ્રતિલાભ તથારૂપના શ્રમણ માહણને સમધિ ઉપજાવે, તે સમાધિના કારણથી તે શ્રાવક પણે સમાધિને પામે દશવૈકાલિકના ૯મા અધ્યયનમાં ચાર પ્રકારની સમાધિ કહી છે, વિનયસમાધિ ૧, સૂત્રસમાધિ ૨, તપસમાધિ ૩ અને આચાર સમાધિ , એ ચારે પ્રકારની સમાધિ જેમ સાધુ આહારદિકથી પામે તેમ શ્રમણોપાસક શ્રાવક દાતાર પણ ચારે પ્રકારની સમાધિ પામે. પ્રથમ વિનયસમાધિ તે અત્યંત્તર તપને ભેદ છે, બીજી સૂત્રસમાધિ તે-સઝાય પાંચ પ્રકાર મહેલી એટલે સૂત્રની વાંચના લેવી, પ્રશ્નાદિકનું પૂછવું સૂત્રનું પર્યટન કરવું, સૂત્ર તથા પ્રશ્નાદિકનું વિચારવું, અને ગુરૂગમથી મેળવેલા જ્ઞાનથી ધર્મકથા કહેવી. જીતશત્રુ રાજા પ્રત્યે સુબુદ્ધિ પ્રધાને ધર્મકથા કહી તેમ, એ પાંચ પ્રકારે સઝાયના ભેદે સૂત્રસમાધિ પામવે સઝાયરૂપ અભ્યત્તર તપ પામે.–ત્રીજી તપસમાધિ તે-શ્રમણ માહણને આહારદિકના વિભાગમાં શ્રાવક પિતે ઉદરી કરે તેથી બાહ્ય તપ રૂપ સમાધિ થાય,-ચેથી આચાર સમાધિ તે શ્રાવકને આચાર શ્રમણ માહણને શુદ્ધ આહારદિક વહેરાવવાને છે, તે પણ વિનયમૂળ ધર્મના ભેદમાં છે તે વિનયમૂળ ધર્મનું સેવન કરનાર શ્રમણ માહણને આહારાદિકે પિષવાથી ધર્મધ્યાન દિક સ્વરૂપ જણાવે અર્થાત્ આચારસમાધિથી શ્રાવક-શ્રમણે પાસક અત્યંતર તપ રૂપ ધ્યાન અને કાર્યોત્સર્ગરૂપ સમાધિ પામે, એ ચાર પ્રકારની સમાધિથી તથારૂપના શ્રમણ, માહણ તથા શ્રમણોપાસક-શ્રાવક નિર્જરાના ફળને પામે છે. એટલે સમણુ, મણ દાનને લઈને અને શ્રાવક દાન દઈને બને સમધિને પામેલા એકાંત નિર્જરાના-કર્મથી હલવા થવાના ફળને પ્રાપ્ત થાય છે એ સાતમા શતકના પહેલા ઉદેશાને પહેલે બોલે કહ્મા.
૫ પાંચમા ભેદ–ઉપર કહેલા અધિકારના બીજા બોલે-તથારૂપના અમણ માહણને શ્રમણ પાસક-શ્રાવક આહારદિક પ્રતિલભતે કર્મની દીર્ઘ સ્થિતિ પ્રત્યે તજે, એટલે ઘણે કાળ ભેગવવાનાં જે કર્મો હતાં તે અપાવતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org